JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.
- A પરાવર્તન
- B વક્રીભવન
- C વિવર્તન
- D પ્રકિર્ણન
Answer & Solution
Correct Answer
(D) પ્રકિર્ણન
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ a }{\lambda}=\frac{1}{100}\) For reflection size of obstacle must be much larger than wavelength, for diffraction size should be order of wavelength. Since the object is of size \(\frac{\lambda}{100}\), much smaller than wavelength, so scattering will occur.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લાંબા, પાતળા સુવાહક તારનો વિચાર કરો જેમાંથી I જેટલો નિયમિત પ્રવાહ વહે છે. "M" દળ અને " \(q\) " વિદ્યુતભાર ધરાવતા એક કણને તારથી " \(a\) " અંતરે, તારમાંના પ્રવાહની દિશામાં \(v_0\) જેટલી ઝડપથી મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે તે તારથી \(x\) અંતરે હોય છે ત્યારે કણ પાછો ફરે છે. \(x\) નું મૂલ્ય શોધો. [જ્યાં \(\mu_0\) એ શૂન્યાવકાશની પરમિયબિલિટી છે].JEE Mains 2025 Hard
- એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ \(P_{1}\) દબાણે અને \(250\, K\) તાપમાને \(V _{1}\) છે. તેમાંથી \(25 \%\) વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ \(2 V _{1}\) અને તાપમાન \(2000\, K \) હોય ત્યારે તેનું દબાણ \(P _{2}\) થતું હોય તો ગુણોતર \(\frac{P _{2}}{ P _{1}}\) કેટલું થશે?JEE Mains 2020 Medium
- જ્યારે હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ કોઈ વિશેષ ખૂણે હવામાં રહેલ કાચની પ્લેટ પર આપાત થાય, ત્યારે એવું અવલોકન થાય છે કે પરાવર્તિત પુંજ રેખીય ધ્રુવીભૂત છે. વક્રીભૂત પુંજનો લંબને અનુલક્ષીને કોણ _____________ છે.
\(\left(\tan ^{-1}(1.52)=57.7^{\circ}\right.\), હવા અને કાચના વક્રીભવનાંકો અનુક્રમે 1.00 અને 1.52 છે.)JEE Mains 2026 Medium - M દ્રવ્યમાન ધરાવતો એક નાનો દ્રઢ ગોળાકાર દડો ગ્લિસરીન ભરેલી એક લાંબી ઊર્ધ્વ નળીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી દડાનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા દડાની ઘનતા કરતાં અડધી હોય, તો દડા પર લાગતું શ્યાન બળ હશે? (g ને ગુરુત્વપ્રવેગ ગણો)JEE Mains 2025 Medium
- \(20\,cm\) કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને સમઅક્ષીય રીતે એકબીજાથી \(60\; cm\) દૂર મુકેલા છે. દૂરના અંતરે રહેલી વસ્તુનું સંયોજન વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી .......... \(cm\) અંતરે હશે.JEE Mains 2023 Medium
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર \(ABDMNDC\) માથી \(I\) પ્રવાહ પસાર થાય છે. \(AB\) અને \(BC\) તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.\(D\) બિંદુ આગળ તાર \(R\) ત્રિજ્યાનું \(DMND\) વર્તુળ બનાવે છે જેમાં \(AB\) અને \( {BC}\) ભાગ તેના \({N}\) અને \(D\) બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Hard - જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે.JEE Mains 2023 Medium
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 Easy - ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારોક \(S\) એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો \(S\) માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, \(7\) નો ગુણીત હોય પરંતુ \(5\) વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના \(p\) હોય, તો \(9 p=\) ............JEE Mains 2022 Hard
- એક પદ્વર્થનો ગ્રહ \('A'\) ઉપર નિષ્કમણવેગ \(12 \,kms ^{-1}\) છે. આ પદાર્થનો બીજા ગ્રહ \('B'\) કે જેની ગ્રહ \('B'\) કે જેની ગ્રહ \('A'\) કરતાં ઘનતા ચારગણી અને ત્રિજ્યા અડધી હોય તેના પર નિષ્ક્રમણ વેગ .................. \(kms ^{-1}\) થશે.JEE Mains 2022 Medium