ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.

  1. A \(\frac{4}{3}\)
  2. B \(\frac{3}{2}\)
  3. C \(\frac{2}{3}\)
  4. D \(\frac{6}{5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{3}{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(d _{\text {appprent }}=\frac{ d _{\text {actual }}}{\mu_{\text {rel }}}\) \(12=\frac{ x }{\mu}\) \(4=\frac{24- x }{\mu}\) On solving we get \(\mu=1.5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app