JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં \(0.2\) ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર \(...........\) થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(=3 \times 10^8\,m s ^{-1}\) અને આપેલ માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે.)
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(V =\frac{ C }{\mu} \Rightarrow \mu=\frac{ C }{ V }=\frac{ C }{0.2 C }\) \(\mu=5\) \(\mu=\sqrt{\epsilon_{ r } \mu_{ r }}\) \(\Rightarrow \epsilon_{ r }=\frac{\mu^2}{\mu_{ r }}\) \(\therefore \frac{\epsilon_{ r }}{\mu}=\frac{\mu}{\mu_{ r }}=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો \(E\) એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે? ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં \(64\) માં ભાગનું છે.JEE Mains 2019 Hard
- \(800 \mathrm{~kg}\) દળવાળી એક કાર \(300 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા અને \(30^{\circ}\) ઢાળ કોણવાળા ઢોળાવવાળા રસ્તા પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક \(0.2\) હોય, તો કાર કેટલી મહત્તમ ઝડપથી વળાંક સુરક્ષિત રીતે પાર કરી શકે? \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)\)JEE Mains 2024 Hard
- v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે.JEE Mains 2024 Hard
- એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે.JEE Mains 2022 Easy
- \(3\, \mu F\) કેપેસિટર પર \(30\, \mu C\) વિધુતભાર છે,\(t =0\) સમયે કળ બંધ કરતાં \(5\, M \Omega\)માંથી પસાર થતો પ્રવાહ \('x'\) \(\mu-A\) હોય તો \('x' \,=.........\)
JEE Mains 2021 Medium - એક કણ પર \(F=(5 y+20) \hat{j} \,N\) જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ \(y=0 \,m\) થી \(y=10 \,{m}\) સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (\({J}\) માં) કરવું પડે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો ત્રિકોણ \(ABC\) માં બિંદુ \(P\) એ પરિકેન્દ્ર છે . અને \(A, B, C\) અને \(P\) ના સ્થાનસદીશ અનુક્રમે \(\vec a,\vec b,\vec c\) અને \(\frac{{\vec a + \vec b + \vec c}}{4}\) હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.JEE Mains 2016 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 Hard - અહી \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) બે સદીશો છે કે જેથી \(|2 \vec{a}+3 \vec{b}|=|3 \vec{a}+\vec{b}|\) અને સદીશો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. જો \(\frac{1}{8} \vec{a}\) એ એકમ સદીશ હોય તો \(|\vec{b}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- 2 kg દળનો એક પદાર્થ \(\overrightarrow{\mathrm{v}}_{\mathrm{in}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \mathrm{ms}^{-1}\) વેગથી ગતિ કરતો 6 N ના અચળ બળક્ષેત્રમાં પ્રવેશે છે, જે ધન z-અક્ષ પર નિર્દેશિત છે. જો પદાર્થ \(\frac{5}{3}\) સેકન્ડના સમયગાળા માટે ક્ષેત્રમાં રહે છે, તો જ્યારે તે બળક્ષેત્રમાંથી બહાર નીકળે ત્યારે પદાર્થનો વેગ ________ હશે.JEE Mains 2025 Easy
- \(0^o \) \(C\) એ એક ઘન પર બાહ્ય દબાણ \(P\) આપવામાં આવે છે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે.ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(( Bulk\) \(modulus )\) \(K \) અને રેખીય પ્રસરણ ગુણાંક \(\alpha \) છે.ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય,તો તાપમાનમાં કરવો પડતો વધારો છે:JEE Mains 2017 Hard
- \(0.6 \times 10^{-4}\, m\) પહોળાઈ ધરાવતી સ્લિટ પર \(6000 \times 10^{-10}\, m\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ મહતમ ન્યુનતમોની સંખ્યાJEE Mains 2020 Medium