ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

'\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.

  1. A \(40\)
  2. B \(405\)
  3. C \(402\)
  4. D \(400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(400\)

Step-by-step Solution

Detailed explanation

After \(10\,sec\). \(u =-80\,cm\) \(f =-100\,cm\) \(\frac{1}{ v }+\frac{1}{ u }=\frac{1}{ f }\) \(v =400\,cm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app