JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય. કારણ \((R)\) : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
- B \((A)\) સાયું છે પણ \((R)\) ખોટું છે.
- C \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
- D \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(C) \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
Step-by-step Solution
Detailed explanation
As medium changes, optical path changes. Also, \(\frac{\Delta x}{\lambda}=\frac{\Delta \phi}{2 \pi}\) Hence phase difference changes.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\)JEE Mains 2021 Hard
- ત્રણ એકસરખા ગજિયા ચુંબક \(A, B\) અને \(C\) અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક \((D)\), ફેરોમેગ્નેટિક \((F)\) અને પેરામેગ્નેટિક \((P)\) મુજબ ગોઠવો.
JEE Mains 2014 Medium - બે તારાના તંત્રમાં \(m_{A}\) અને \(m_{B}\) દળ ધરાવતા બે તારા \(A\) અને \(B\) અનુક્રમે \(r_{A}\) અને \(r_{B}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો \(T_{A}\) અને \(T_{B}\) અનુક્રમે તારો \(A\) અને તારા \(B\) નો આવર્તકાળ હોય, તો .....JEE Mains 2021 Medium
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium - જ્યારે એક કોઈલને \(20 \mathrm{~V}\) DC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(5 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને \(20 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) AC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(4 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ _______ \(\mathrm{mH}\) છે. (\(\pi=3\) લો)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે દર્શાવેલ પરિપથ માં કુલ વિજભાર \(750\, \mu C\) અને \(C _{2}\) કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ \(20\, V\) છે, તો \(C _{2}\) કેપેસીટર પરનો વિજભાર (\(\mu C\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Medium - બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ \(27^o \) \(C\) તાપમાને \(V\) જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ \(2V\) થાય છે.તો \((a)\) વાયુનું અંતિમ તાપમાન અને \((b)\) તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.JEE Mains 2018 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
JEE Mains 2020 Hard - ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard
- ધારો કે બિંદુ \(\mathrm{C}\) એ ત્રિકોણ કે જેના શિરોબિંદુઓ \((3,-1),(1,3)\) અને \((2,4) \) છે. જો બિંદુ \(P\) એ રેખાઓ \(x+3 y-1=0\) અને \(3 \mathrm{x}-\mathrm{y}+1=0 \) છેદબિંદુ હોય તો બિંદુઓ \(\mathrm{C}\) અને \(\mathrm{P}\) માંથી પસાર થતી રેખા . . . બિંદુમાંથી પણ પસાર થાય.JEE Mains 2020 Hard
- જો \(\int {\frac{{x + 1}}{{\sqrt {2x - 1} }}} dx = f\left( x \right)\,\sqrt {2x - 1} + C\) , તો \(f(x)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard