JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
એકબીબનને \(75^{\circ}\) ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો \(M _{1}\) અને \(M _{2}\) પર \(\theta_{1}\) જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા \(M _{1}\) થી પરાવર્તિત થઈને તે અરીસા \(M _{2}\) દ્વારા તે ફરીવાર \(30^{\circ}\) ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.

- A \(-110\)
- B \(110\)
- C \(-20\)
- D \(210\)
Answer & Solution
Correct Answer
(D) \(210\)
Step-by-step Solution
Detailed explanation
\(\delta_{total } = 360^o - 2\theta\) \(=360^o - 2 \times 75^o\) \(\theta_{total} = 210^o\) \(\theta_1 = 45^o\) \(\delta=120^{\circ}+90^{\circ}=210^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard
- એક વસ્તુને \(u\) જેટલી પ્રારંભિક વેગ અને \(\theta\) કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ \(R\) મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ \(.............\) ડીગ્રી હશે.JEE Mains 2022 Medium
- \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Hard
- પદાર્થનું કાર્ય વિધેય \(3.0 \mathrm{eV}\) છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ લગભગ _______ હશે.JEE Mains 2024 Hard
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- લોહચુંબકીય દ્રવ્યમાં, ક્યુરી તાપમાન થી ઓછા તાપમાને, પ્રદેશ (ડોમેઈન) ને ........ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવે છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ \(1.5 \,{m}\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર \(0.3 \,{mm}\) છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી \(2.0 \,{mm}\) અને \(3.5\, {mm}\) અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા \({nm}\) જેટલો હશે?JEE Mains 2021 Hard
- \({ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n\) ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા \(Q\) _______ \(\mathrm{MeV}\) હશે. પરમાણ્વીય દળોઃ \({ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U\) અને \(C^2=931 \mathrm{MeV} / u\) આપેલ છે.JEE Mains 2024 Hard
- બિંદુ \(P\) એ પરવલય \(y=4 x^{2}+1\) પરનું ચલબિંદુ છે તો બિંદુ \(P\) અને બિંદુ \(P\) માંથી રેખા \(y=x\) પર દોરવમાં આવેલ લંબપાદને જોડતી રેખાના મધ્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ પદાર્થનું વજન સપાટીથી તેટલી જ ઊંડાઈ પરના વજન બરાબર થાય? (જ્યાં \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે)JEE Mains 2024 Hard
- અહીં \(\mathrm{g}(\mathrm{x})\) એ સુરેખ વિધેય છે અને \(f(x)=\left\{\begin{array}{cl}g(x) & , x \leq 0 \\ \left(\frac{1+x}{2+x}\right)^{\frac{1}{x}} & , x>0\end{array}\right.\), એ \(x=0\) આગળ સતત છે જો \(f^{\prime}(1)=f(-1)\) હોય તો \(g(3)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- અહી \(I\) એ \(2 \times 2\) કક્ષાનો એકમ શ્રેણીક છે અને \(P=\left[\begin{array}{cc}2 & -1 \\ 5 & -3\end{array}\right] \) છે. તો \(n \in N\) ની કિમંત મેળવો કે જેથી \(P^n =5 I -8 P\) થાય.JEE Mains 2021 Medium