ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

\(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.

  1. A \(6\)
  2. B \(9\)
  3. C \(3\)
  4. D \(12\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{V_{ b / f }}{\frac{4}{3}}=\frac{-8}{\frac{4}{3}}+\frac{(- v )}{1}\) \(\Rightarrow \frac{-12}{\frac{4}{3}}=\frac{-8}{\frac{4}{3}}+\frac{(- v )}{1}\) \(\Rightarrow v =3\,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app