ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
  • JEE Mains 2023
  • અઘરું
  • સંખ્યાત્મક

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(120\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\frac{1}{ f _1}=(1.75-1)\left(-\frac{1}{30}\right)\)

\(\Rightarrow f _1=-40\,cm\)

\(\frac{1}{ f _2}=(1.75-1)\left(\frac{1}{30}\right) \Rightarrow f _2=40\,cm\)

Image from \(L_1\) will be virtual and on the left of \(L_1\) at focal length \(40 \,cm\). So the object for \(L_2\) will be \(80\,cm\) from \(L _2\) which is \(2 f\). Final image is formed at \(80\,cm\) from \(L _2\) on the right. So \(x=120\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ