ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

\(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે  જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.

  1. A \(0.4\)
  2. B \(4\)
  3. C \(40\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(\delta= A \left(\mu_{ y }-1\right)- A ^{\prime}\left(\mu_{ y }^{\prime}-1\right)\) \(=6(1.5-1)-5(1.55-1)\) \(=\frac{1}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app