ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે \(45^{\circ}\) ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી \(15^{\circ}\) ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક \(........\) થશે.

  1. A \(1.732\)
  2. B \(1.333\)
  3. C \(1.414\)
  4. D \(2.732\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1.414\)

Step-by-step Solution

Detailed explanation

\(i=45^{\circ}\) \(D=i-r\) \(15^{\circ}=45-r \Rightarrow r=30^{\circ}\) \(n_{1} \sin i=n_{2} \sin r\) \(1 \sin 45^{\circ}=\mu \sin 30^{\circ}\) \(\frac{1}{\sqrt{2}}=\mu \frac{1}{2}\) \(\mu=\sqrt{2}=1.414\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app