ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

જો તરંગ ધટ્ટ માધ્યમમાં વક્રીભવન અનુભવે તો નીચેનામાંથી કયું સાયું છે?

  1. A તરંગલંબાઈ, ઝડપ અને આવૃત્ત ધટે છે
  2. B તરંગલંબાઈ વધે છે, ઝડપ ધટે છે અને આવૃત્તિ અચળ રહે છે
  3. C તરંગલંબાઈ અને ઝડપ ધટે છે પણ આવૃત્તિ અચળ રહે છે
  4. D તરંગલંબાઈ ઝડપ અને આવૃત્તિ વધે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) તરંગલંબાઈ અને ઝડપ ધટે છે પણ આવૃત્તિ અચળ રહે છે

Step-by-step Solution

Detailed explanation

No change in frequency but speed and wave-length decreases.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app