પ્રશ્નો
21 પ્રશ્નો21 માંથી 1–21 પ્રશ્નો
-
- (A) એમાયલેઝ અને ઇન્વર્ટેઝ
- (B) ઇન્વર્ટેઝ અને એમાયલેઝ
- (C) ઇન્વર્ટેઝ અને ઝાયમેઝ
- (D) ઝાયમેઝ અને ઇન્વર્ટેઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Informative\(OR\)
\(C _{12} H _{22} O _{11}+ H _{2} O \stackrel{\text { Invertase }}{\longrightarrow} C _{6} H _{12} O _{6}+ C _{6} H _{12} O _{6}\)
\(\quad \quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)Glucose \(\quad\quad\) Fructose
\(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Zymase }}{\longrightarrow} 2 C _{6} H _{5} OH +2 CO _{2}\)
- 2. એક નોન રિડ્યુસિંગ શર્કરા \("A"\) ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા \(A\) શું છે? 2021 મધ્યમ
- (A) ફ્રૂક્ટોઝ
- (B) ગેલેક્ટોઝ
- (C) ગ્લુકોઝ
- (D) સુક્રોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Sucrose \(\quad \stackrel{ H _{2} O }{\longrightarrow}\) glucose \(+\) Fructose(Non reducing sugar) \(\quad\) (Re ducing sugar) \(\quad\) (Reducing sugar)
-
- (A) ગેલેક્ટોઝનો \(C -1\) અને ગ્લુકોઝનો \(C -4\)
- (B) ગેલેક્ટોઝનો \(C -1\) અને ગ્લુકોઝનો \(C -6\)
- (C) ગ્લુકોઝનો \(C -1\) અને ગેલેક્ટોઝનો \(C -4\)
- (D) ગ્લુકોઝનો \(C -1\) અને ગેલેક્ટોઝનો \(C -6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
In lactose linkage is formed between \(C _{1}\) of galactose and \(C _{4}\) of gluocse.
- 4. મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે? 2021 સરળ
- (A) બેરફોઈડ કસોટી
- (B) સેલિવનોફ્ કસોટી
- (C) ટોલેન્સ કસોટી
- (D) આયોડીન કસોટી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Barford test is used for distinguish mono-saccharide from disaccharide -
- (A) \( {A} \) અને \( {R} \) બંને સાચા છે પણ \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી નથી.
- (B) \( A \) સાચુ નથી પણ \( {R} \) સાચુ છે.
- (C) \( A \) સાચું છે પણ \( {R} \) સાચું નથી.
- (D) \( {A} \) અને \( {R} \) બંને સાચા છે અને \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Surcrose is example of disaccharide and non reducing sugarAssertion : correct
Sucrose involves glycosidic linkage between \(\mathrm{C}_{1}\) of \(\alpha-\mathrm{D}\)-glucose \(\mathrm{C}_{2}\) of \(\beta\)-D-fructose
Reason : Incorrect
-
- (A) ગ્લાયકોજનને એનિમલ સ્ટાર્ચ કહેવામાં આવે છે.
- (B) \(\beta\)-ગ્લાયકોસિડિક જોડાણ સેલ્યુલોઝ પોલિમર બનાવે છે
- (C) એમાઇલોઝ એ ગ્લુકોઝનું શાખાવાળું સાંકળ પોલિમર છે
- (D) સ્ટાર્ચ \(\alpha-D\) ગ્લુકોઝનું પોલિમર છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Amylose is a linear chain polymer of \(\alpha-D-\)glucosewhile amylopectine is branched chain polymer of \(\alpha-D-\)glucose. -
- (A) પ્રાથમિક એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન એ સેકન્ડરી એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન કરતા ઓછું છે.
- (B) નાઈટ્રસ એસિડ દ્રાવણ સાથેની પ્રક્રિયા પર પ્રાથમિક એમાઈન્સ મિથાઈલ એમાઈન સિવાય અનુરૂપ આલ્કોહોલ બનાવે છે.
- (C) પ્રાથમિક એમાઇન્સ દ્વિતીયક એમાઇન્સ કરતા ઓછા બેઝિક છે.
- (D) પ્રાથમિક એમાઇન્સ ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ દ્વારા તૈયાર કરી શકાય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The intermolecular association is more prominent in case of primary amines as compared to secondary, due to the availability of two hydrogen atom. -
- (A) લેકટોઝ
- (B) સુક્રોઝ
- (C) માલ્ટોઝ
- (D) એમાયલોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
In Lactose it is \(\beta\, {C}_{1}-{C}_{4}\) glycosidic linkage.In Maltose, Amylose \(\alpha \,{C}_{1}-{C}_{4}\) glycosidic linkage is present
-
- (A) કેરેટીન
- (B) આલ્બ્યુમીન
- (C) કોલગેન
- (D) મ્યોસીન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Keratin, collagen and myosin are example of fibrous protein. -
- (A) જૈવરાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડીને ઉત્સેચકો ઉત્પ્રેરક તરીકે કામ કરે છે.
- (B) ઉત્સેચકોની ક્રિયા તાપમાન અને \({pH}\) વિશિષ્ટ છે.
- (C) પ્રોટીનના લગભગ તમામ ઉત્સેચકો.
- (D) ઉત્સેચકો પ્રક્રિયા અને સબસ્ટ્રેટ માટે બિન-વિશિષ્ટ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Enzymes are highly specific both in the reactions that they catalyzed and in their choice of reactions, which are called substrates. -
- (A) આયોનિક બંધન
- (B) હાઈડ્રોજન બંધન
- (C) સહસંયોજક બંધન
- (D) વાન્ડર વાલ બળો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Hydrogen bonding is responsible for the stacking of \(\alpha\) -helix structure of protein. -
- (A) પેપ્ટાઈડ બંધ
- (B) ગ્લાયકોસાઈડીક બંધ
- (C) હાઈડ્રોજન બંધન
- (D) વાન્ડર વાલ્સ બળો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The secondary structure of protein includes two type :\((a)\) \(\alpha\) -Helix
\((b)\) \(\beta\) -pleated sheet
In \(\alpha\) -Helix structure, the poly peptide chain is coil around due to presence of Intramolecular H-Bonding.
-
- (A) ફાઇબ્રીન
- (B) આલ્બ્યુમીન
- (C) કોલગેન
- (D) મ્યોસીન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Albumin is water soluble. -
- (A) પિરાનોઝ
- (B) કિટોહેકઝોઝ
- (C) આલ્ડોહેકઝોઝ
- (D) હેપ્તોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Fructose is a ketohexose.
- 15. સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે. 2021 સરળ
- (A) આલ્ડોઝ ,કિટોઝ
- (B) પ્રોટીન, કિટોઝ
- (C) કિટોઝ, પ્રોટીન
- (D) કિટોઝ, આલ્ડોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Seliwanoff test for ketose and Xenthoprotic test for proteins. -
- (A) એડેનિન
- (B) કાયટોસીન
- (C) ગ્વાનીન
- (D) યુરેસિલ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Given structure is Thymine and Thymine being paired with adenine. -
- (A) લેકટોઝ
- (B) એમાઇલોઝ
- (C) સુક્રોઝ
- (D) માલ્ટોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Lactose : It is a disaccharide of \(\beta\)-D-Galactose and \(\beta\)-D-Glucose with \({C}_{1}\) of galactose and \({C}_{4}\) of glucoselink.Lactose : \(\beta-D-\)Galactose \(+\beta-D-\)Glucose.
-
- (A) \(\alpha-{D}-(-)\)-ગ્લુકોઝ અને \(\beta-{D}-(-)\)-ફ્રૂક્ટોઝ
- (B) \(\alpha-{D}-(+)\)-ગ્લુકોઝ અને \(\alpha-{D}-(-)\)-ફ્રૂક્ટોઝ
- (C) \(\alpha-{D}-(-)\)-ગ્લુકોઝ અને \(\alpha-{D}-(+)\)-ફ્રૂક્ટોઝ
- (D) \(\alpha-D-(+)-\)ગ્લુકોઝ અને \(\beta-D-(-)-\)ફ્રૂક્ટોઝ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Sucrose is formed by \(\alpha-{D}(+) .\) Glucose \(+\beta-{D}(-)\) Fructose.we obtain these monomers on hydrolysis.
-
- (A) \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( ii )\)
- (B) \(( a ) \rightarrow( iii ),( b ) \rightarrow( i ),( c ) \rightarrow( iii )\)
- (C) \((a) \rightarrow (ii), (b) \rightarrow (i), (c) \rightarrow (iii)\)
- (D) \((a) \rightarrow (iii), (b) \rightarrow (ii), (c) \rightarrow (i)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\((1)\) Sucrose \(\rightarrow \alpha\) -D-Glucose and \(\beta\) -D-Fructose\((2)\) Lactose \(\rightarrow \beta-D\) -Galactose and \(\beta-D\) -Glucose
\((3)\) Maltose \(\rightarrow \alpha\) -D-Glucose and \(\alpha\) -D-Glucose
\(a \rightarrow II\)
\(b \rightarrow I\)
\(c \rightarrow III\)
-
- (A) વિટામિન \({B}_{2}\) અને વિટામિન \(E\)
- (B) વિટામિન \({B}_{1}\) અને વિટામિન \({B}_{6}\)
- (C) વિટામિન \({B}_{6}\) અને વિટામિન \({B}_{2}\)
- (D) વિટામિન \(E\) અનેવિટામિન \({B}_{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Vitamine- \(B_{1}\) is also known as Thiamine while vitamin \(B-6\) is known as Pyridoxine - 21. ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે. 2021 સરળ
- (A) \(4\)
- (B) \(3\)
- (C) \(1\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Total negative charge produced \(=4.\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
