JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયું પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ માટે યોગ્ય નિવેદન નથી?
- A પ્રાથમિક એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન એ સેકન્ડરી એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન કરતા ઓછું છે.
- B નાઈટ્રસ એસિડ દ્રાવણ સાથેની પ્રક્રિયા પર પ્રાથમિક એમાઈન્સ મિથાઈલ એમાઈન સિવાય અનુરૂપ આલ્કોહોલ બનાવે છે.
- C પ્રાથમિક એમાઇન્સ દ્વિતીયક એમાઇન્સ કરતા ઓછા બેઝિક છે.
- D પ્રાથમિક એમાઇન્સ ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ દ્વારા તૈયાર કરી શકાય છે.
Answer & Solution
Correct Answer
(A) પ્રાથમિક એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન એ સેકન્ડરી એમાઇન્સમાં આંતરઆણ્વિય સંયોજન કરતા ઓછું છે.
Step-by-step Solution
Detailed explanation
The intermolecular association is more prominent in case of primary amines as compared to secondary, due to the availability of two hydrogen atom.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?JEE Mains 2019 Easy
- જો \(\mathrm{AB}_2\) અને XY (બંને ક્ષાર છે) ના જલીય દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે, તો નીચેનામાંથી કયું સંયોજન 300 K તાપમાને \(\mathrm{AY}_2\) નો અવક્ષેપ આપશે?
(આપેલ છે \(\mathrm{AY}_2\) માટે 300 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}=5.2 \times 10^{-7}\))JEE Mains 2025 Medium - \(\mathrm{Sn}(\mathrm{s})\left|\mathrm{Sn}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M}) \| \mathrm{Pb}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M})\right| \mathrm{Pb}(\mathrm{s})\) વિધુતરાસાયણિક કોષ માટે જ્યારે કોષ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે \(\frac{\left[\mathrm{Sn}^{2+}\right]}{\left[\mathrm{Pb}^{2+}\right]}\) ગુણોત્તર જણાવો. (આપેલ છે: \(\mathrm{E}_{\mathrm{Sn}^{2+} / \mathrm{Sn}}^{0}=-0.14 \mathrm{\;V}\) \(\left.\mathrm{E}_{\mathrm{Pb}^{+2}/{\mathrm{Pb}}}^{0}=-0.13 \;\mathrm{V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06\right)\)JEE Mains 2020 Hard
- આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?JEE Mains 2019 Medium
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે આપેલ પરિવર્તન માટે સાચું વિધાન ઓળખો.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x d y=\left(y+x^{3} \cos x\right) d x\) નો ઉકેલ દર્શાવે છે અને \(y(\pi)=0\) આપેલ હોય તો \(y\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો,JEE Mains 2021 Hard
- નીચે આપેલા સાચા વિધાનો છે,
A. \(Mo(VI)\) અને \(W(VI)\) એ \(Cr(VI)\) કરતાં ઓછા સ્થાયી છે.
B. \(Ce^{4+}\) અને \(Tb^{4+}\) ઑક્સિડન્ટ છે, જ્યારે \(Eu^{2+}\) અને \(Yb^{2+}\) રિડક્ટન્ટ છે.
C. \(Cm\) અને \(Am\) માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
D. ઍક્ટિનોઇડ સંકોચન, લૅન્થેનોઇડ સંકોચન કરતાં એક તત્વથી બીજા તત્વમાં વધુ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.JEE Mains 2023 Medium
- બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે \(\theta\) કોણ બનાવે છે. જ્યારે પાણીમાં લટકાવવામાં આવે છે, ત્યારે કોણ તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.5 \mathrm{~g} / \mathrm{cc}\) હોય, તો પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક _______ થશે. (પાણીની ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cc}\) લો)JEE Mains 2024 Hard
- સંતુલનને, \(2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }\) માટે \(298\,K\) એ \(\Delta {G^o}\) નું અંદાજીત મૂલ્ય કેટલા .....\(kJ\,mol^{-1}\) થશે?JEE Mains 2019 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(500 \;\mathrm{nm}\) તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં \(15 \) શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં \(\lambda\) તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે \(10\) શલાકા જોવા મળે તો \(\lambda\) નું મૂલ્ય \(\mathrm{nm}\) કેટલું હશે?JEE Mains 2020 Medium