JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
એક નોન રિડ્યુસિંગ શર્કરા \("A"\) ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા \(A\) શું છે?
- A ફ્રૂક્ટોઝ
- B ગેલેક્ટોઝ
- C ગ્લુકોઝ
- D સુક્રોઝ
Answer & Solution
Correct Answer
(D) સુક્રોઝ
Step-by-step Solution
Detailed explanation
Sucrose \(\quad \stackrel{ H _{2} O }{\longrightarrow}\) glucose \(+\) Fructose (Non reducing sugar) \(\quad\) (Re ducing sugar) \(\quad\) (Reducing sugar)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમતલીય ચોરસ સંકીર્ણ \([Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}\) ના શકય સમઘટકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2018 Hard
- સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- \(116\, g\) ક્રિયાધર (substance)ની વિયોજીત પ્રક્રિયા થઈ \(7.5 \,g\) હાઈડ્રોજન, \(60\, g\) ઓકિસજન, \(48.5 \,g\) કાર્બન આપે છે. આપેલ \(H, \,O\) અને \(C\) ના પરમાણ્વીયભાર અનુક્રમે \(1,16,12\) છે.તો આપેલમાંથી કેટલા સૂત્રો આ માહિતી સાથે સંમત થશે \(?\) \((A)\) \(CH _{3} COOH\) \((B)\) \(HCHO\) \((C)\) \(CH _{3} OOCH _{3}\) \((D)\) \(CH _{3} CHO\)JEE Mains 2022 Hard
- નીચેની સ્પીસીસ/અણુઓનો સ્થિરતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Easy - \(H _2 S, H _2 O , NF _3, NH _3\) અને \(CHCl _3\) પૈકી, સૌથી ઓછું દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય ધરાવતો અણુ (X) ને ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ પર હાજર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મોની (અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો) સંખ્યા શોધો :JEE Mains 2026 Medium
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ e }\right)\) અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ m }\right)\) માટે શું સાચું હોય?JEE Mains 2021 Medium
- એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો \(S\) હોય અને તેનો ગુણાકાર \(27\) થાય તો તે બધા માટે \(S\) ....... માં આવેલ છેJEE Mains 2020 Medium
- જો એક પ્રક્રિયા \(100\) સેકંડમાં \(50\%\) થાય અને \(200\) સેકંડમાં \(75\%\) થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.JEE Mains 2018 Hard
- અહી \(A=\left(\begin{array}{rrr}1 & -1 & 0 \\ 0 & 1 & -1 \\ 0 & 0 & 1\end{array}\right)\) અને \(B=7 A^{20}-20 A^{7}+2 I\), કે જ્યાં \(I\) એ \(3 \times 3\) કક્ષાવાળો એકમ શ્રેણિક છે . જો \(B=\left[b_{i j}\right]\), હોય તો \(b_{13}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે સમીકરણ \(x^2+\sqrt{3 x}-16=0\) ના બીજ \(\alpha\) અને \(\beta\) છે તથા સમીકરણ \(x^2+3 x-1=0\) ના બીજ \(\gamma\) અને \(\delta\) છે. જો \(P_n=\alpha^n+\beta^n\) અને \(Q_n=\gamma^n+\delta^n\) હોય, તો \(\frac{\mathrm{P}_{25}+\sqrt{3 \mathrm{P}_{24}}}{2 \mathrm{P}_{23}}+\frac{\mathrm{Q}_{25}-\mathrm{Q}_{23}}{\mathrm{Q}_{24}}\) = __________JEE Mains 2025 Medium
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium