JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પ્રોટીનનાં \(\alpha-\)સર્પિલ બંધારણની સ્થિરતા માટે નીચે આપેલામાંથી કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા (અન્યોન્ય ક્રિયા) જવાબદાર છે ?
- A આયોનિક બંધન
- B હાઈડ્રોજન બંધન
- C સહસંયોજક બંધન
- D વાન્ડર વાલ બળો
Answer & Solution
Correct Answer
(B) હાઈડ્રોજન બંધન
Step-by-step Solution
Detailed explanation
Hydrogen bonding is responsible for the stacking of \(\alpha\) -helix structure of protein.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0\) \(E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta\) એ \(x \times 10^{-3} V\). તો \(x\) નું મૂલ્ય \(.........\).છે.JEE Mains 2023 Hard
- એમોનિયાની વધારે \(Cl _{2}\) સાથે પ્રક્રિયા કરીને ......આપે છે;JEE Mains 2020 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - T(K) પર, પ્રવાહી A ના 2 moles અને પ્રવાહી B ના 3 moles ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્વાવણનું બાષ્પ દબાણ 320 mm Hg થાય છે. આ તબક્કે, A ના એક mole અને Bના એક mole ને દ્વાવણમાં ઉમેરવામાં આવે છે. હવે બાષ્પદબાણ 328.6 mm Hg માપવામાં આવ્યું. A અને B (mm Hg માં) ના બાષ્પદબાણ અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- એક પ્રવાહીને જ્યારે \(25^{\circ} \mathrm{C}\) તાપમાને ઉષ્મા-અવરોધક બંધ પાત્રમાં રાખવામાં આવ્યું હતું ત્યારે તેને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવ્યું. નીચેના ઉષ્માગતિશીલ પ્રાચલો માટે કયો સાચો વિકલ્પ હશે?JEE Mains 2025 Medium
- પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે \(70 \mathrm{~ms}^{-1}\) અને \(65 \mathrm{~ms}^{-1}\) છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 \(\mathrm{m}^2\) હોય તો પાંખની લીફટ _______ \(N\) છે. (હવાની ધનતા = \(1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- \(Co ^{2+}, Ni ^{2+}, Fe ^{2+}, V ^{3+}\) અને \(Ti ^{2+}\) પૈકી, એવા ધાતુ આયનોને ઓળખો જેમનું ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.0 BM કરતાં વધુ હોય. આ ધાતુ આયનો દ્વારા રચાતા ઉચ્ચ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2026 Medium
- 10 V નો બ્રેડ ડાઉન વોલ્ટેજ અને 0.4 W નો મહત્તમ વિખેરણ પાવર ધરાવતો ઝેનર ડાયોડ ધરાવતો વોલ્ટેજ નિયંત્રણ (રેગ્યુલેટિંગ) પરિપથ 15 V પર કાર્યરત છે. આ પરિપથમાં સંરક્ષણાત્મક (પ્રોટેકટીવ) અવરોધનું અંદાજિત મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
- ગણ \(\{ a , b , c , d \}\) થી ગણ \(\{1,2,3,4,5\}\) પરનું યાદચ્છિક રીતે પસંદ કરેલું એક-એક વિધેય, \(f( a )+2 f( b )-f( c )=f( d )\) નું સમાધાન કરે, તેની સંભાવના............છે.JEE Mains 2022 Hard