JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2021
- સરળ
- સંખ્યાત્મક
ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Total negative charge produced \(=4.\)


Chemistry ના વધુ પ્રશ્નો
- \(300\,K\) અને \(500\,torr\) પર \(N_2\) ની પાણીમાં દ્રાવ્યતા \(0.01\,g\,L^{- 1}\) છે. તો \(750\,torr\) પર દ્રાવ્યતા ( in \(g\,L^{ -1}\)) જણાવો.JEE Mains 2016 મધ્યમ
- સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 મધ્યમ
- નીચેની પ્રકિયા ના ક્રમ માં : ટોલ્યુઇન \(\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}\) \(B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C\) તો નીપજ \(C\) શું હશે ?JEE Mains 2015 મધ્યમ
- \(\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}\) માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા ...... છે. \([ ox =\) ઓક્ઝલેટ \(]\)JEE Mains 2021 મધ્યમ
- એક કાર્બનિક સંયોજનમાં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. જો તેનો આણ્વીય ભાર \(342\) હોય, તો તેનું આણ્વીય સૂત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
- એસિડીક માધ્યમ માં હેલાઈડ આયનોનો સાચો સમૂહ કે જેને ઓકિસજન વડે આકિસડેશન કરી શકાય છે તે શોધો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સૂર્યનું પૃથ્વીથી અંતર \(1.5 \times 10^{11} \,m\) છે અને જ્યારે તેને પૃથ્વી પરથી જોતાં તેનો કોણીય વ્યાસ \((2000)\,s\) છે. સૂર્યનો વ્યાસ ...........હશે.JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતા \(A\) અને \(B\) _______ છે. \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2+4 \mathrm{NaOH} \rightarrow \mathrm{A}+2 \mathrm{NaCl}+2 \mathrm{H}_2 \mathrm{O}\) \(\mathrm{A}+2 \mathrm{HCl}+2 \mathrm{H}_2 \mathrm{O}_2 \rightarrow \mathrm{B}+3 \mathrm{H}_2 \mathrm{O}\)JEE Mains 2024 અઘરું
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)JEE Mains 2022 મધ્યમ
- કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ પદાવલિ સમય (t) સાથે વેગ \((v)\) માં થતું ચલન દર્શાવે છે, \(v=\mathrm{At}^2+\frac{\mathrm{Bt}}{\mathrm{C}+\mathrm{t}}\). ABC નું પારિમાણિક સૂત્ર શું છે?JEE Mains 2025 અઘરું