JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે. કારણ \((R) :\) સુક્રોઝમાં \(\beta\)-ગ્લુકોઝનો \(C_{1}\) અને \(\alpha\)-ફ્રૂક્ટોઝનો \(C_{2}\) વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A \( {A} \) અને \( {R} \) બંને સાચા છે પણ \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી નથી.
- B \( A \) સાચુ નથી પણ \( {R} \) સાચુ છે.
- C \( A \) સાચું છે પણ \( {R} \) સાચું નથી.
- D \( {A} \) અને \( {R} \) બંને સાચા છે અને \( {R} \) એ \( {A} \) ની સાચી સમજૂતી છે.
Answer & Solution
Correct Answer
(C) \( A \) સાચું છે પણ \( {R} \) સાચું નથી.
Step-by-step Solution
Detailed explanation
Surcrose is example of disaccharide and non reducing sugar Assertion : correct Sucrose involves glycosidic linkage between \(\mathrm{C}_{1}\) of \(\alpha-\mathrm{D}\)-glucose \(\mathrm{C}_{2}\) of \(\beta\)-D-fructose Reason : Incorrect
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- વિદ્યુત વિભાજ્યો \(A\) અને \(B\) માટે મોલર વાહકતા \(C^{1 / 2}\) વિરુદ્ધ નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યો \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II A. કાર્બોકેટાયન I. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેવી સ્પીસીઝ B. કાર્બન મુક્ત મૂલક II. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે તેવી સ્પીસીઝ C. કેન્દ્રાનુરાગી III. ખાલી p-કક્ષક ધરાવતો sp2 સંકરણ વાળો કાર્બન D. ઇલેક્ટ્રોન-અનુરાગી IV. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો sp2 / sp3 સંકરણ વાળો કાર્બન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard -

આપેલ TLC (થીન લેયર ક્રોમેટોગ્રાફી) માં, TLC પ્લેટના તળિયે (આધાર રેખા) થી બિંદુ A અને B ના અંતર અનુક્રમે \(5\ cm\) અને \(7\ cm\) છે. દ્રાવક અગ્ર નું અંતર \(10\ cm\) છે. B ની \(R_f\) કિંમત, A કરતા \(x \times 10^{-1}\) ગણી વધારે છે. \(x\) ની કિંમત _______ છે.JEE Mains 2024 Medium - નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક પરીક્ષામાં ખરાં-ખોટાં પ્રકારના \(10\) પ્રશ્નો છે. એક વિદ્યાર્થી \(10\) માંથી \(4\) પ્રશ્નોના જવાવોનું સાયું અનુમાન કરી શકે તેની સંભાવના \(\frac{3}{4}\) અને બાકીના \(6\) પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના \(\frac{1}{4}\) છ. જો વિદ્યાર્થી \(10\) માંથી બરાબર \(8\) પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના \(\frac{27 k}{4^{10}}\) હોય, તો \(k=\)JEE Mains 2022 Hard
- નીચેની આકૃતિમાં દર્શાવેલ એક લોજિક (તર્ક) પરિપથના ઇનપુટ્સ (નિવેશ) માં બે \(4\) બિટના બાઇનરી (દ્વિઅંકી) નંબરો, \(A = 1101\) અને \(B = 1010\) આપેલા છે. આઉટપુટ (નિર્ગમ) \((Y)\) હશે:
JEE Mains 2026 Medium - \(\sum \limits_{ k =0}^6{ }^{51- k } C _3=............\)JEE Mains 2023 Medium
- અહી \([\mathrm{t}]\) એ \(t\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \(8 \cdot \int \limits_{-\frac{1}{2}}^{1}([2 x]+|x|) \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) માટે \(\mathrm{K}_{\mathrm{n}}\) \(1.8 \times 10^{-3}\) છે અને \(\mathrm{NH}_4 \mathrm{OH}\) માટે \(\mathrm{K}_{\mathrm{b}}\) \(1.8 \times 10^{-5}\) છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનું \(\mathrm{pH}\) _______ હશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\omega_1=(8+i) \sin \theta+(7+4 i) \cos \theta\) અને \(\omega_2=(1+8 i) \sin \theta+(4+7 i) \cos \theta\) નો ગુણાકાર \(\alpha+i \beta\) છે, જ્યાં \(\mathrm{i}=\sqrt{-1}\). ધારો કે \(\alpha+\beta\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે p અને q છે.JEE Mains 2025 Medium