JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) હાઈડ્રોજન બંધન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The secondary structure of protein includes two type :
\((a)\) \(\alpha\) -Helix
\((b)\) \(\beta\) -pleated sheet
In \(\alpha\) -Helix structure, the poly peptide chain is coil around due to presence of Intramolecular H-Bonding.
Chemistry ના વધુ પ્રશ્નો
- ઓર્ડર \({n}\)ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?JEE Mains 2021 સરળ
- ધારીલો કે, \(1\,\mu\,g\) ઓછા પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ \( X\) કે જેનું અર્ધ આાયુષ્ય \(30\) વર્ષ છે,જે ઉગતા વૃક્ષમાં અવશોષણ પામે છે. તો \(100\) વર્ષ બાદ \(X\)ની માત્રા જે વૃક્ષમાં રહેશે તે \(......\times 10^{-1}\,\mu\,g\) માં શોધો.[આપેલ: \(\ln 10=2.303 ; \log 2=0.30]\)JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલા પૈકી કયું એક બોરોન સંયોજનનું દ્રાવણ સ્વભાવ એ પ્રબળ બેઝિક હશે ?JEE Mains 2022 મધ્યમ
- સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ
- પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 અઘરું
- \(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(m\) દળનો એક ઇલેક્ટ્રોન \(\vec{E} = -2E_0\hat{i}\) (\(E_0 =\) અચળાંક \(> 0\)) વિદ્યુતક્ષેત્રમાં પ્રારંભિક વેગ \(\vec{V} = v_0\hat{i}\) (\(v_0 =\) અચળાંક \(> 0\)) સાથે ગતિ કરી રહ્યો છે. જો \(\lambda_0 = \dfrac{h}{4mv_0}\) હોય, તો સમય \(t\) પર તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ __________ છે.
(\(e =\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર)JEE Mains 2026 અઘરું - \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 મધ્યમ
- જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 અઘરું
- નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 અઘરું - \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 અઘરું