JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.

- A એડેનિન
- B કાયટોસીન
- C ગ્વાનીન
- D યુરેસિલ
Answer & Solution
Correct Answer
(A) એડેનિન
Step-by-step Solution
Detailed explanation
Given structure is Thymine and Thymine being paired with adenine.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિશધાતુ એ મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?JEE Mains 2020 Medium
- \(100\, m\, mol\) \(Ca(OH)_2\) અને \(2\, g\) સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ \(100\, mL\) સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં \(OH^-\) ની સાંદ્રતા અનુક્રમે શું હશે? (\(Ca(OH)_2, Na_2SO_4\) અને \(CaSO_4\) ના આણ્વિય દળો અનુક્રમે \(74, 143\) અને \(136\, g\, mol^{-1}\) છે \(Ca(OH)_2\) નો દ્રાવ્યતા ગુણાકાર\(K_{sp}=5.5 \times 10^{-6}\))JEE Mains 2019 Hard
- \(Li ^{2+}\) ની \(3^{\text {rd }}\) અને \(4^{\text {th }}\) કક્ષક વચ્ચેનો તફાવત \(\Delta R _{1}\) છે. \(He ^{+}\) ની \(3^{\text {rd }}\) અને \(4^{\text {th }}\) કક્ષક વચ્ચેનો તફાવત \(\Delta R _{2}\) છે.\(\Delta R _{1}: \Delta R _{2}\)નો ગુણોતર :JEE Mains 2020 Hard
- લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- નીચેના પૈકી બાષ્પશીલ સંયોજનો _______ છે.


નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(X\) અને \(Y\) વચ્ચેની પ્રક્રિયા \(X\) ના સાપેક્ષમાં પ્રથમ ક્રમ અને \(Y\) ના સાપેક્ષમાં શૂન્ય ક્રમ ની છે.
\(M\) મૂલ્યનો સંખ્યાત્મક ગુણોત્તર \(........\) છે. (નજીકનો પૂર્ણાંક)પ્રયોગ \(\frac{[ X ]}{ mol \;L ^{-1}}\) \(\frac{[ Y ]}{ mol\; L ^{-1}}\) \(\frac{\text { Initial rate }}{ mol\; L ^{-1}\; min ^{-1}}\) \(I\) \(0.1\) \(0.1\) \(2 \times 10^{-3}\) \(II\) \(.2\) \(0.2\) \(4 \times 10^{-3}\) \(III\) \(0.4\) \(0.4\) \(M \times 10^{-3}\) \(IV\) \(0.1\) \(0.2\) \(2 \times 10^{-3}\) JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ\(x ^{4}-4 x +1=0\)નાં ભિન્ન વાસ્તવિક બીજની સંખ્યા \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- રેખીય સમીકરણની સિસ્ટમ \(x + y + z = 2, 2x + 3y + 2z = 5\), \(2x + 3y + (a^2 -1)\,z = a + 1\) તોJEE Mains 2019 Hard
- જો \(A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&0&0\\
1&1&0\\
1&1&1
\end{array}} \right]\) અને \(B = A^{20}\) તો શ્રેણિક \(B\) ના પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો મેળવો?JEE Mains 2018 Hard - સમક્ષિતિજ સાથે \(\theta\) કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર \(‘a'\) ત્રિજ્યાની અને \('m'\) દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ \(\frac{2}{ b } g \,\sin \theta\) છે, જ્યાં \(b\) ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો) \((g=\) ગુરુત્વીય પ્રવેગ \(\theta=\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)
JEE Mains 2021 Hard - ધારોકે \(S=\left\{z \in C-\{i, 2 i\}: \frac{z^2+8 i z-15}{z^2-3 i z-2} \in R \right\}\).જો \(\alpha-\frac{13}{11} i \in S , \alpha \in R -\{0\}\) હોય,તો \(242 \alpha^2=.....\)JEE Mains 2023 Hard
- ધારોકે \(\Delta\) એ પ્રદેશ \(\left\{(x, y) \in R ^2: x^2+y^2 \leq 21, y^2 \leq 4 x, x \geq 1\right\}\) નું ક્ષેત્રફળ છે. તો \(\frac{1}{2}\left(\Delta-21 \sin ^{-1} \frac{2}{\sqrt{7}}\right)=................\)JEE Mains 2023 Hard