JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે.
- A આલ્ડોઝ ,કિટોઝ
- B પ્રોટીન, કિટોઝ
- C કિટોઝ, પ્રોટીન
- D કિટોઝ, આલ્ડોઝ
Answer & Solution
Correct Answer
(C) કિટોઝ, પ્રોટીન
Step-by-step Solution
Detailed explanation
Seliwanoff test for ketose and Xenthoprotic test for proteins.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - એક \(50\) વોટનો બલ્બ \(795\, {~nm}\)ની તરંગલંબાઇનો મોનોક્રોમેટિક લાલ પ્રકાશ બહાર ફેંકે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા \({x} \times 10^{20}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. \(\left[\right.\) આપેલ છે \(: {h}=6.63 \times 10^{-34} \,{Js}\) અને \(\left.{c}=3.0 \times 10^{8} \,{~ms}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક આપેલા છે. \(S\left( s \right) + {O_2}\left( g \right) \rightleftharpoons S{O_2}\left( g \right);{K_1} = {10^{52}}\) \(2S\left( s \right) + 3{O_2}\left( g \right) \rightleftharpoons 2S{O_3}\left( g \right);{K_2} = {10^{129}}\) ની પ્રક્રિયા \(2S{O_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2S{O_3}\left( g \right)\) માટે સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{y+1}{2}=\frac{z-2}{1}\) ની સાપેક્ષે, બિંદુ \(\mathrm{P}(3,4,9)\) નું આરસી પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(14(\alpha+\beta+\gamma) =\) ...........JEE Mains 2024 Hard
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
- જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ગણ \(S =\left\{\theta \in[0,2 \pi]: 3 \cos ^4 \theta-5 \cos ^2 \theta-2 \sin ^6 \theta+2=0\right\}\) માં સભ્યોની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard
- સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T\) હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.JEE Mains 2020 Medium
- મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) )JEE Mains 2021 Medium