JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયું સંયોજન \(\beta-{C}_{1}-{C}_{4}\) ગ્લાયકોસાઈડીક જોડાણ ધરાવે છે?
- A લેકટોઝ
- B સુક્રોઝ
- C માલ્ટોઝ
- D એમાયલોઝ
Answer & Solution
Correct Answer
(A) લેકટોઝ
Step-by-step Solution
Detailed explanation
In Lactose it is \(\beta\, {C}_{1}-{C}_{4}\) glycosidic linkage. In Maltose, Amylose \(\alpha \,{C}_{1}-{C}_{4}\) glycosidic linkage is present
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 Medium
- ખોટી ભૌમિતિક રચના .......... દ્વારા રજૂ થઈ છે .JEE Mains 2018 Medium
- જ્યારે ઈથેનોલને સાંદ્ર \(H _2 SO _4\), સાથે પ્રક્રિયા કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુની ઠંડા, મંદ બેયર પ્રક્રિયકનાં જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરતા જે સંયોજન બને છે તે શોધો.JEE Mains 2022 Medium
- હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2021 Easy
- \(MOT\) મુજબ, \({O}_{2}^{2-}\)માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે ત્રિકોણ \(ABC\) ના બે શિરોબિંદુઓ \((2,4,6)\) અને \((0,-2,-5)\) છે તથા તેનું મધ્યકેન્દ્ર \((2,1,-1)\) છે.જો ત્રીજા શિરોબિંદુ સમતલ \(x+2 y+4 z=11\) માં નું પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha \beta+\beta \gamma+\gamma \alpha=.......\)JEE Mains 2023 Hard
- મુક્ત અવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તંરગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(E=\sqrt{377} \sin \left(6.27 \times 10^3 t-2.09 \times 10^{-5} x\right) N / C\) વડે દર્શાવવામાં આવે છે.
વીજચુંબકીય તંરગનો સરેરાશ પાવર \(\left(\frac{1}{\alpha}\right) W / m ^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _____________ છે. (SI એકમમાં \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_o}}=377\) લો)JEE Mains 2026 Medium - જો \(f(x)\) અને \(g(x)\) એ બે બહુપદી છે કે જેથી \(P ( x )=f\left( x ^{3}\right)+ xg \left( x ^{3}\right)\) એ \(x^{2}+x+1\) દ્વારા વિભાજિત થાય છે તો \(P(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે આપેલ સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો. \(x+y-z=2, x+2 y+\alpha z=1,2 x-y+z=\beta\) આપેલ સમીકરણ સંહતિના અસંખ્ય બીજો હોય તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
JEE Mains 2014 Hard - એક ઘડિયાળમાં \(75 \mathrm{~cm}\) અને \(60 \mathrm{~cm}\) લાંબા સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો અનુક્રમે છે. \(30\) મિનિટના સમયગાળામાં સેકન્ડ કાંટાની અણી મિનિટ કાંટાની અણી કરતાં \(x\) જેટલું અંતર વધુ કાપશે. \(x\) નું મૂલ્ય મીટરમાં આશરે _______ છે. (\(\pi=3.14\) લો)JEE Mains 2024 Hard