JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે?
- A બેરફોઈડ કસોટી
- B સેલિવનોફ્ કસોટી
- C ટોલેન્સ કસોટી
- D આયોડીન કસોટી
Answer & Solution
Correct Answer
(A) બેરફોઈડ કસોટી
Step-by-step Solution
Detailed explanation
Barford test is used for distinguish mono-saccharide from disaccharide
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - એક લિટર બફર દ્રાવણ એ \(NH _3\) અને \(NH _4 Cl\) દરેકના \(0.1\,mole\) ધરાવે છે. તેમાં દ્રાવ્ય વાયુમય \(HCl\) ના \(0.02\,mole\) ને ઓગાળતા, દ્રાવણની \(pH ...........\times 10^{-3}\) મળે છે. (નજીકનો પૂર્ણાક) \(\left[\right.\) આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.745\) \(\log 2=0.301\) \(\log 3=0.477\) \(T =298\,K ]\)JEE Mains 2023 Hard
- \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\): આલ્કિનનું સિસ સ્વરૂપ ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ ધ્રુવીય હોય છે. કારણ \((R)\): \(2\)-બ્યુટિનના ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(1\) મોલલ \(K _{4} Fe ( CN )_{6} \) દ્રાવણમાં \(0.4 .\) નું વિયોજન થાય છે. તેનું ઉત્કલન બિંદુ અન્ય દ્રાવણ ની સમાન હોય છે જેમાં \(18.1\) વિદ્યુતઅવિભાજ્ય્ય દ્રાવકના ટકાની ટકાવારી હોય છે.\(A\) નું મોલર દળ \(.......\, u\). છેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(10\) મી ઊંચાઈ વાળા શિરોલંબ ટાવર \(PQ\) ના ટોચ \(P\) નો સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) થી ઉત્સેધકોણ \(45^{\circ}\) છે. અહી \(R\) એ \(AQ\) પરનું બિંદુ છે અને બિંદુ \(B\) એ \(R\) ની શીરોલંબ ઉપરદીશામાં આવેલ છે અને બિંદુ \(P\) નો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. જો \(\angle BAQ =30^{\circ}, AB = d\) એન \(PQRB\) નું ક્ષેત્રફળ \(\alpha\) હોય તો ક્રમયુક્ત જોડ \(( d , \alpha)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 Hard
- જો બિંદુ \((3, 2)\) થી વર્તુળ \(x ^{2}+ y ^{2}=1\) પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ \(r\) ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો \(r=..... .\)JEE Mains 2021 Medium
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium
- જો તત્વનું IUPAC નામ "Unununnium" (યુનયુનયુનિયમ) હોય, તો તે તત્વ આવર્ત કોષ્ટકના n-મા સમૂહનું છે. n નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- અહી \(A=\{0,1,2,3,4,5,6,7\} \) આપેલ છે. જો એક-એક અને વ્યાપ્ત વિધેય \(f: A \rightarrow A\) ની સંખ્યા મેળવો કે જેથી \(f(1)+f(2)=3-f(3)\) થાય.JEE Mains 2021 Hard