JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સંયોજન \(A\) જલીયકરણ પર \(D-\)ગેલેક્ટોઝ અને \(D-\)ગ્લુકોઝ આપે છે. સંયોજન \(A\) છે:
- A લેકટોઝ
- B એમાઇલોઝ
- C સુક્રોઝ
- D માલ્ટોઝ
Answer & Solution
Correct Answer
(A) લેકટોઝ
Step-by-step Solution
Detailed explanation
Lactose : It is a disaccharide of \(\beta\)-D-Galactose and \(\beta\)-D-Glucose with \({C}_{1}\) of galactose and \({C}_{4}\) of glucoselink. Lactose : \(\beta-D-\)Galactose \(+\beta-D-\)Glucose.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ઝેનોન મધ્યસ્થ પરમાણુ ઉપર એકાકી અબંધકારક યુગ્મ ધરાવતા સ્પીસીઝોની સંખ્યા \(..........\) છે.\(XeF _5^{+}, XeO _3, XeO _2 F _2, XeF _5^{-}, XeO _3 F _2, XeOF _4\), \(XeF _4\)JEE Mains 2023 Medium
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) અને HCl (જલીય દ્રાવણ) ના 40 mL મિશ્રણને 0.1 M NaOH દ્રાવણ સામે વાહકતા માપીને અનુમાપિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2025 Hard - બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - એક પાત્રમાં 1000 K તાપમાને \(\mathrm{CO}_2\) 0.5 atm દબાણે છે. ગ્રેફાઈટ ઉમેરતા, \(\mathrm{CO}_2\) નો કેટલોક જથ્થો CO માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન અવસ્થાએ કુલ દબાણ 0.8 atm હોય, તો Kp _______ છે.JEE Mains 2025 Medium
- નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\) રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?JEE Mains 2016 Hard
- જ્યારે ઇથેન-1,2-ડાયઍમાઇનને નિકલ (II) ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે, ત્યારે અવલોકિત રંગ પરિવર્તનનો ક્રમ હશે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના સંતુલનનો વિચાર કરો, \(\mathrm{CO}(\mathrm{g})+2 \mathrm{H}_2(\mathrm{g}) \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{OH}(\mathrm{g})\) 500 K તાપમાને જાળવેલા \(2 \mathrm{dm}^3\) ના ફ્લાસ્કમાં 0.1 મોલ CO ઉદ્દીપક સાથે હાજર છે. જ્યાં સુધી દબાણ 5 બાર ન થાય ત્યાં સુધી ફ્લાસ્કમાં હાઇડ્રોજન દાખલ કરવામાં આવે છે અને 0.04 મોલ \(\mathrm{CH}_3 \mathrm{OH}\) બને છે. \(\mathrm{K}_{\mathrm{p}}^0\) છે ______ \(\times 10^{-3}\) (નજીકના પૂર્ણાંકમાં).
આપેલ છે : \(\mathrm{R}=0.08 \mathrm{dm}^3\) bar \(\mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\)
ધારો કે માત્ર મિથેનોલ જ ઉત્પાદન તરીકે બને છે અને પ્રણાલી આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે છે.JEE Mains 2025 Medium - થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........JEE Mains 2021 Medium
- \(\frac{1}{2} H _2( g )+ AgCl ( s ) \rightleftharpoons H ^{+}( aq )+ Cl ^{-}( aq )+ Ag ( s )\) પ્રક્રિયા એ આપેલ કયા ગેલ્વોનિક કોષ માં થાય છે ?JEE Mains 2023 Medium
- \(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે?JEE Mains 2013 Medium