JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:
- A ફાઇબ્રીન
- B આલ્બ્યુમીન
- C કોલગેન
- D મ્યોસીન
Answer & Solution
Correct Answer
(B) આલ્બ્યુમીન
Step-by-step Solution
Detailed explanation
Albumin is water soluble.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સિરીક એમોનિયમ નાઈટ્રેટ અને \(CHCl _{3} \, /\) આલ્કો. \(KOH\) નો ઉપયોગ અનુક્રમે ...... અને ..... ક્રિયાશીલ સમૂહ શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- \(0.050\,M\,Ba \left( NO _3\right)_2\) ના \(25.0\,mL\) ને \(0.020\,M,NaF\),ના \(25.0\,mL\) સાથે મિશ્ર કરવામાં આવે છે.\(298\,K\) પર \(BaF _2\) ની \(Ksp\, 0.5 \times 10^{-6}\) છે.\(\left[ Ba ^{2+}\right]\left[ F ^{-}\right]^2\) અને \(Ksp\) નો ગુણોત્તર \(........\) છે.JEE Mains 2023 Hard
- કાર્બનિક સંયોજન \(( Y )\) ના સોડિયમ ફ્યુઝન નિષ્કર્ષને \(CHCl _3\) અને ક્લોરિન પાણી સાથે લેતા \(CHCl _3\) સ્તરને જાંબલી રંગ આપે છે. કેરિયસ પદ્ધતિમાં, \(0.15\) g \(( Y )\) એ \(0.12\) g સિલ્વર હેલાઇડ અવક્ષેપ આપ્યો. સંયોજન \(( Y )\) માં હેલોજનની ટકાવારી _______ છે. (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1} C : 12, H : 1, Cl : 35.5\), \(\operatorname{Br}: 80, I : 127\) )JEE Mains 2026 Easy - એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.JEE Mains 2022 Medium
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times 10^{-5}\) \(Wbm^{-2}\) લો. )JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઢોળાવવાળા સમતલો ધરાવતા એક બ્લોકની ઢોળાવ વાળી સપાટી પર \(M\) અને \(m\) દળ ધરાવતા બે બ્લોકને ગોઠવી તેમને આદર્શ ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે બાંધેલ છે. ઢોળાવના સમતલ અને બ્લોક વચ્ચે ઘર્ષણ \(0.25\) છે. જો \(M=10 \mathrm{~kg}\) દળનો બ્લોક નીચે તરફ \(2 \mathrm{~m} / \mathrm{s}^2\) ના પ્રવેગથી સરક્તો હોય તો \(m\) નું મૂલ્ય _______ છે. \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) અને \(\left.\tan 37^{\circ}=3 / 4\right)\)
JEE Mains 2024 Hard - નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- ધારો કે \(C\) એ બિંદુઓ \(A (2,-1)\) અને \(B(3,4)\) માંથી પસાર થતું એક વર્તુળ છે. રેખાખંડ \(AB\) એ \(C\) નો વ્યાસ નથી.જો \(C\)ની ત્રિજ્યા \(r\) હોય અને તેનું કેન્દ્ર, વર્તુળ \((x-5)^{2}+(y-1)^{2}=\frac{13}{2}\) પર આવેલ હોય, તો \(r ^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- જો P એ વર્તુળ \( x^{2}+y^{2}=4 \) પરનું બિંદુ હોય, Q એ સુરેખા \( 5x+y+2=0 \) પરનું બિંદુ હોય અને \( x-y+1=0 \) એ PQ નો લંબ દ્વિભાજક હોય, તો આવા તમામ બિંદુ P ના x-યામોના સરવાળાના 13 ગણા ........... છે.JEE Mains 2026 Hard
- ત્રણ અંકોની એવી કેટલી સંખ્યા મળે કે જેના એક અંકનું પુનરાવર્તન બરાબર એ જ વખત થાય ?JEE Mains 2022 Medium