JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સુક્રોઝનું જલીયકરણ આપે છે:
- A \(\alpha-{D}-(-)\)-ગ્લુકોઝ અને \(\beta-{D}-(-)\)-ફ્રૂક્ટોઝ
- B \(\alpha-{D}-(+)\)-ગ્લુકોઝ અને \(\alpha-{D}-(-)\)-ફ્રૂક્ટોઝ
- C \(\alpha-{D}-(-)\)-ગ્લુકોઝ અને \(\alpha-{D}-(+)\)-ફ્રૂક્ટોઝ
- D \(\alpha-D-(+)-\)ગ્લુકોઝ અને \(\beta-D-(-)-\)ફ્રૂક્ટોઝ
Answer & Solution
Correct Answer
(D) \(\alpha-D-(+)-\)ગ્લુકોઝ અને \(\beta-D-(-)-\)ફ્રૂક્ટોઝ
Step-by-step Solution
Detailed explanation
Sucrose is formed by \(\alpha-{D}(+) .\) Glucose \(+\beta-{D}(-)\) Fructose. we obtain these monomers on hydrolysis.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - જ્યારે એક ક્ષાર \(( A )\) માં \(MnO _2\) અને \(H _2 SO _4\) ઉમેરવામાં આવે છે, ત્યારે લીલાશ પડતો પીળો વાયુ મુક્ત થાય છે, તો તે ક્ષાર \(( A )\) _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી સાચા ક્રમ/ક્રમો છે:
પરમાણ્વીય ત્રિજ્યા : \(\mathrm{B} \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl}\)
વિદ્યુતઋણતા : \(\mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
ઘનતા : \(\mathrm{Tl} \lt \mathrm{In} \lt \mathrm{Ga} \lt \mathrm{Al} \lt \mathrm{B}\)
પ્રથમ આયનીકરણ ઊર્જા : In \( \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - પ્રોપિનની \(HOCl (Cl_2 + H_2O)\) સાથેની પ્રક્રિયા ક્યા ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા આગળ વધે છે ?JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે. કારણ \((R) :\) સુક્રોઝમાં \(\beta\)-ગ્લુકોઝનો \(C_{1}\) અને \(\alpha\)-ફ્રૂક્ટોઝનો \(C_{2}\) વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
- જે પરવલય. \(y^2=8 x+4 y+4\) ની નાભિજીવાનો \(x\)- અંત:ખંડ \(3\) હોય,તો આ જીવાની લંબાઈ \(...........\) છે.JEE Mains 2023 Medium
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.
JEE Mains 2023 Hard