enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
| સૂચી\(-I\) | સૂચી\(-II\) | ||
| \((a)\) | સુક્રોઝ | \((i)\) | \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ |
| \((b)\) | લેક્ટોઝ | \((ii)\) | \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ |
| \((c)\) | માલ્ટોઝ | \((iii)\) | \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ |
- A \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( ii )\)
- B \(( a ) \rightarrow( iii ),( b ) \rightarrow( i ),( c ) \rightarrow( iii )\)
- C \((a) \rightarrow (ii), (b) \rightarrow (i), (c) \rightarrow (iii)\)
- D \((a) \rightarrow (iii), (b) \rightarrow (ii), (c) \rightarrow (i)\)
Answer & Solution
Correct Answer
(C) \((a) \rightarrow (ii), (b) \rightarrow (i), (c) \rightarrow (iii)\)
Step-by-step Solution
Detailed explanation
\((1)\) Sucrose \(\rightarrow \alpha\) -D-Glucose and \(\beta\) -D-Fructose \((2)\) Lactose \(\rightarrow \beta-D\) -Galactose and \(\beta-D\) -Glucose \((3)\) Maltose \(\rightarrow \alpha\) -D-Glucose and \(\alpha\) -D-Glucose \(a \rightarrow II\) \(b \rightarrow I\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)\) તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે \(K_p\, =2.9\times10^{- 5}\, atm^3\) છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........\(\times10^{-2}\, atm\)JEE Mains 2014 Hard
- \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- નીચેના પૈકી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી?JEE Mains 2020 Medium
- \(25^{\circ} {C}\) એ કોષને અનુસરો. \({Zn}\left|{Zn}^{2+}({aq}),(1 {M}) \| {Fe}^{3+}({aq}), {Fe}^{2+}({aq})\right| {Pt}({s})\) કોષ પોટેન્શિયલ \(1.500\, {~V}\) પર \({Fe}^{3+}\) આયન તરીકે હાજર કુલ આયનનો અપૂર્ણાંક, \({X} \times 10^{-2}\) છે. \(X\) નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left(\right.\) આપેલ છે: \(\left.E_{{Fe}^{3+} / {Fe}^{2+}}^{0}=0.77\, {~V}, {E}_{{Zn}^{2+} / {Zn}}^{0}=-0.76 \,{~V}\right)\)JEE Mains 2021 Hard
- ધાતુ \(A\) નાં પરમાણનું આયનીકરણ કરવા માટે \(663\, nm\) તરંગલંબાઈ વાળા વિદ્યુતચુંબકીય વિકિરણ પર્યાપ્ત છે. તો ધાતુ \(A\) ની આયનીકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\) માં ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \(\left[ h =6.63 \times 10^{-34}\, Js , c =3.00 \times 10^{8} \,ms ^{-1}\right.\) \(,\) \(\left. N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
- જો \(3.365\) g ઇથેનોલ \((l)\) ને \(298.15\) K તાપમાને બૉમ્બ કૅલરીમીટરમાં સંપૂર્ણપણે બાળવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા \(99.472\) kJ છે. \(298.15\) K તાપમાને ઇથેનોલનું \(|\Delta H_f°|\) ______ \(\times 10^2\) kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: ગ્રેફાઇટના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-393.5\) kJ mol\(^{-1}\)
પાણીની (\(l\)) સર્જનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-285.8\) kJ mol\(^{-1}\)
C, H, O ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(12\), \(1\) અને \(16\) છેJEE Mains 2026 Hard - માહિતી \(4, 5,6,6,7,8, x\), \(y,\)\(x < y\) નાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(6\) , અને \(\frac{9}{4}\) છે.તો, \(x^{4}+y^{2}=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?JEE Mains 2020 Medium
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium
- તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.JEE Mains 2021 Medium