JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?
- A પિરાનોઝ
- B કિટોહેકઝોઝ
- C આલ્ડોહેકઝોઝ
- D હેપ્તોઝ
Answer & Solution
Correct Answer
(B) કિટોહેકઝોઝ
Step-by-step Solution
Detailed explanation
Fructose is a ketohexose.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]JEE Mains 2022 Medium
- \(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(A(\alpha, 0)\) અને \(B(0, \beta)\) એ, રેખા \(5 x+7 y=50\) પરના બિંદુઓ છે. ધારો કે બિંદુ \(P\), રેખાખંડ \(A B\) નું \(7: 3\) ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ધારો કે ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ની એક નિયામિકા \(3 x-25=0\) છે અને અનુરૂપ નાભિ \(S\) છે. જો \(S\) માંથી \(x\)-અક્ષ પરનો લંબ \(P\) માંથી પસાર થતો હોય, તો \(E\) ના નાભિલંબની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - ધારો કે \(\mathrm{P}(\alpha, \beta, \gamma)\) એ બિંદુ \(\mathrm{Q}(1,6,4)\) નું રેખા \(\frac{x}{1}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\) પરનું પ્રતિબિંબ છે. તો \(2 \alpha+\beta+\gamma=\) ...............JEE Mains 2024 Medium
- રેખા \(x = y\) એ વર્તુળ પરના બિંદુ \((1, 1)\) આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ \((1, -3)\) માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- પ્રોપિનની \(HOCl (Cl_2 + H_2O)\) સાથેની પ્રક્રિયા ક્યા ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા આગળ વધે છે ?JEE Mains 2016 Hard