JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.

- A \(2 -\) એમિનોપેન્ટેનનાઈટ્રાઈલ
- B \(2 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
- C \(3 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
- D \(3 -\) એમિનોપ્રોપેનનાઈટ્રાઈલ
Answer & Solution
Correct Answer
(C) \(3 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
Step-by-step Solution
Detailed explanation
\(3\)-Aminobutanenitrile
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેંદ્રાનુરાગી વિસ્થાપન પ્રકિયા માં \(R - Br + C{l^ - }\xrightarrow{{DMF}}R - Cl + B{r^ - }\) , નીચેનામાંથી કઈ એક રૂપરેખાંકનનું સંપૂર્ણ વિપરીત પસાર કરે છે?JEE Mains 2014 Hard
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 Medium
- \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- જ્યારે ' \(X\) ' વાયુને નેસલરના પ્રક્રિયકમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે કથ્થઈ અવક્ષેપ મળે છે. વાયુ ' \(X\) ' _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)JEE Mains 2024 Medium
- \(NH_3\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી \(-46.0\, kJ/mol\) છે.જો \(H\) અણુથી \(H_2\) સ્વરૂપ બનવાની એન્થાલ્પી એન્થાલ્પી \(-436\, kJ/mol\) અને \(N_2\)ની \(-712\, kJ/mol\) છે,\(NH_3\)માં \(N - H\)બંધ ની સરેરાશ બંધ એન્થાલ્પી......\(kJ/mol\)JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- બે તારા પૃથ્વીથી \(10\) પ્રકાશવર્ષ દૂર છે. જેને \(30\, cm\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ? (\(1\) પ્રકાશવર્ષ \(= 9.46 \times 10^{15}\, m\))JEE Mains 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો \(12\) સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી \(3\) દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.JEE Mains 2015 Medium
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2019 Medium
- નીચેના પરિપથમાં આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? (આદર્શ ડાયોડનો કિસ્સો ધ્યાનમાં લો)
JEE Mains 2025 Medium