JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
એક કાર્બનિક સંયોજનના નામમાં નીચે આપેલા ક્રિયાશીલ સમુહની પ્રાથમિકતાનો સાચો ધટતો કમ તેના \(IUPAC\) નામકરણની પ્રણાલીને આધારીત કરો.
- A \(- COOH >- CONH _{2}>- COCl >- CHO\)
- B \(- SO _{3} H >- COCl >- CONH _{2}>- CN\)
- C \(- COOR >- COCl >- NH _{2}> C = O\)
- D \(- COOH >- COOR >- CONH _{2}>- COCl\)
Answer & Solution
Correct Answer
(B) \(- SO _{3} H >- COCl >- CONH _{2}>- CN\)
Step-by-step Solution
Detailed explanation
\(- SO _{3} H >- COCl >- CONH { }_{2}>- CN\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - આપેલ બંધારણમાં, sp અને \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની સંખ્યા અનુક્રમે છે :
JEE Mains 2025 Easy - \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આકૃતિ\(-A\) માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(28\, cm\) મળે છે. જો તે જ લેન્સની આકૃતિ\(-B\) માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(10\, cm\) મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
JEE Mains 2018 Hard - \(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]JEE Mains 2019 Hard
- ધારોકે \(S=\{z: 3 \leqslant|2 z-3(1+i)| \leqslant 7\}\) એ સંકર સંખ્યાઓનો એક ગણ છે. તો \(\operatorname{Min}_{z\ \in\ S}\left|\left(z+\frac{1}{2}(5+3 i)\right)\right|=\) ___ .JEE Mains 2026 Easy
- DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયા સંયોજનોમાં સંયોજકતા બંધનવાદ મુજબ કેન્દ્રીય ધાતુના અણુનું સંકરણ \({dsp}^{2}\) છે?JEE Mains 2021 Hard
- સાચાં વિધાનો ઓળખો.
A. ગ્લુકોઝ બે એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
B. ગ્લુકોઝના એનોમર ચક્રીય હેમીએસિચલ બંધારણમાં C\(-1\) પરના વિન્યાસમાં ભિન્ન હોય છે.
C. ગ્લુકોઝના \(\alpha\)-એનોમરનું ગલનબિંદુ \(\beta\)-એનોમર કરતાં વધારે હોય છે.
D. \(\alpha\)-એનોમરનું વિશિષ્ટ ધ્રુવણભ્રમણ \(+19°\) હોય છે, જ્યારે \(\beta\)-એનોમરનું \(+112°\) હોય છે.
E. ગ્લુકોઝના \(\alpha\) અને \(\beta\)-એનોમર અનુક્રમે \(303\) K અને \(371\) K તાપમાને સંતૃપ્ત ગ્લુકોઝ દ્રાવણના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium