JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
સલ્ફોનિક એસિડમાં હાજર ક્રિયાશીલ સમૂહ _______ છે.
- A \(\mathrm{SO}_4 \mathrm{H}\)
- B \(\mathrm{SO}_3 \mathrm{H}\)
- D \(-\mathrm{SO}_2\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{SO}_3 \mathrm{H}\)
Step-by-step Solution
Detailed explanation
સલ્ફોનિક એસિડ્સમાં હાજર સમૂહ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- \(298\, {~K}\) પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન \({CO}_{2}\) વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો \({CO}_{2}\) \(0.835\) બારનું આંશિક દબાણ લાવે તો \({CO}_{2}\)ના \(x \,{~m} \,{~mol}\) \(0.9\,{~L}\) પાણીમાં ઓગળી જશે. \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (\(298\, {~K}\) એ હેન્રીના નિયમનો અચળાંક \({CO}_{2}\) માટે \(1.67 \times 10^{3}\) બાર છે.)JEE Mains 2021 Medium
- \(1\, g\) અબ્પાષ્પશીલ દ્રાવ્યો \(X\) અને \(Y\)ને \(1\, kg\) પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો \(A\) અને \(B\) બનાવવામાં આવ્યા. \(A\) અને \(B\) માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર \(1:4\) મળી આવેલ છે. \(X\) અને \(Y\)ના મોલરદળનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
JEE Mains 2024 Hard - સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\mathrm{B}_y=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 \mathrm{x}+0.5\right.\) \(\left.\times 10^{11} \mathrm{t}\right) \mathrm{T}\) છે. અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર _______ હશે.JEE Mains 2024 Hard
- સૌથી મોટો \( n\in N \) જેના માટે \(7^n\) એ 101! ને વિભાજિત કરે છે, તે ........... છે.JEE Mains 2026 Easy
- \(0<\mathrm{c}<\mathrm{b}<\mathrm{a}\) માટે , જો \((\mathrm{a}+\mathrm{b}-2 \mathrm{c}) \mathrm{x}^2+(\mathrm{b}+\mathrm{c}-2 \mathrm{a}) \mathrm{x}\) \(+(c+a-2 b)=0\) અને \(\alpha \neq 1\) એ એક બીજ હોય તો આપલે બે વિધાન પૈકી \((I)\) જો \(\alpha \in(-1,0)\), હોય તો \(\mathrm{b}\) એ \(\mathrm{a}\) અને \(\mathrm{c}\) નો સમગુણોતર મધ્યક બની શકે નહીં. \((II)\) જો \(\alpha \in(0,1)\) હોય તો \(\mathrm{b}\) એ \(a\) અને \(c\) નો સમગુણોતર મધ્યક બની શકે.JEE Mains 2024 Hard
- પ્રથમ અષ્ટાંશ \((octant)\) માનો એક સદિશ \(\vec{v} x\)-અક્ષ સાથે \(60^{\circ}, y\)-અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો આંતરે છે અને \(z\)-અક્ષ સાથે લધુકોણ આંતરે છે. જો બિંદુ \((\sqrt{2},-1,1)\) અને \((a, b, c)\) માંથી પસાર થતુ સમતલ એ \(\vec{v}\) ને અભિલંબ હોય, તોJEE Mains 2023 Hard