JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું \(IUPAC\) નામ શું છે?

- A \(4-\)બ્રોમો\(-2-\)મિથાઇલસાયકલોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ
- B \(5-\)બ્રોમો\(-3-\) મિથાઇલસાયકલોપેન્ટેનોઇક એસિડ
- C \(3-\)બ્રોમો\(-5-\)મિથાઇલસાયકલોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ
- D \(3-\)બ્રોમો\(-5-\)મિથાઇલસાયકલોપેન્ટેનોઇક એસિડ
Answer & Solution
Correct Answer
(A) \(4-\)બ્રોમો\(-2-\)મિથાઇલસાયકલોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
\(4-\)bromo\(-2-\)methyl cyclopentane carboxylic Acid
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) \(H _3 O ^{+}\) \(I\) સમચતુષ્ફલક \(B\) એસિટીલાઈડ એનાયન \(II\) રેખીય \(C\) \(NH _4^{+}\) \(III\) પિરામીડલ \(D\) \(ClO _2^{-}\) \(IV\) વળેલ JEE Mains 2023 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં બેન્ઝાલ્ડીહાઈડ નિપજ તરીકે પ્રાપ્ત થશે\(?\)
JEE Mains 2022 Hard - બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કયું મ્યુટારોટેશન દર્શાવતુ નથી ?JEE Mains 2014 Easy
- \(CH _3\left( CH _2\right)_4 CH _3 \xrightarrow[HCl,\Delta]{Anhy.AlCl_3} X\) આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ \(X\) શોધો.JEE Mains 2023 Medium
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- \(CNG\) એક અગત્યનો વાહન વ્યવહારનું બળતણ છે. જ્યારે \(100\,g\,CNG\) ને \(208\,g\) ઓકિસજન સાથે વાહનમાં નાખવામાં આવે ત્યારે \(CO _{2}\) અને \(H _{2} O\) બનવા તરફ દોરી જાય છે અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન આ દહન દરમયાન ઉત્પન્ન થતો \(CO _{2}\) નો જથ્થો (ગ્રામમાં) \(\dots\dots\dots\) છે.[ધારી લો \(CNG =\)મિથેન]JEE Mains 2022 Hard
- સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી \(\Delta S\) માં થતો ફેરફાર છે.JEE Mains 2019 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- ધારો કે \(A\) એ વાસ્તવિક ધટકોવાળો એવો \(2 \times 2\) શ્રેણિક છે કે જેથી \(A' = \alpha A + I\),જ્યાં \(\alpha \in R -\{-1,1\}\) થાય.જો \(\operatorname{det}\left(A^2- A \right)=4\) હોય, તો \(\alpha\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard
- નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઠંડા પરિસરનાં તાપમાન \(-273^{\circ}\,C\) આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે. કથન \(B:\) કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. \(\eta =\left(1-\frac{T_2}{T_1}\right)\). ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium