JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{HO}-\mathrm{CH}_2-\left(\mathrm{CH}_2\right)_3-\) \(\mathrm{CH}_2-\mathrm{COCH}_3\) નું IUPAC નામ \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-2-ઓન છે. વિધાન \(II\): ઉપરોક્ત સંયોજન માટે \(2\)-ઓક્સોહેપ્ટાન-\(7\)-ઓલ સાચું IUPAC નામ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-\(2\)-ઓન સાચું \(IUPAC\) નામ છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- \([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.JEE Mains 2022 મધ્યમ
- તત્વ કે જે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, તે _______ છે.JEE Mains 2024 અઘરું
- બેઝિક માધ્યમમાં 1.2 M KI દ્વાવણ ના 500 mL ને \(0.2 M KMnO _4\) ના 500 mL સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂક્ત થયેલા આયોડિનને સ્ટાર્ચ સૂચકની હાજરીમાં જયાં સુધી વાદળી રંગ દૂર ન થાય ત્યાં સુધી પ્રમાણિત \(0.1 M Na _2 S_2 O _3\) દ્વાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. વપરાતા \(Na _2 S_2 O _3\) નું કદ (L માં) __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 સરળ
- નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 અઘરું
- એક ગેલ્વેનિક કોષમાં, નીચે મુજબની અર્ધ-કોષ પ્રક્રિયાઓ થાય છે:
\( \text{Fe}^{2+} \rightarrow \text{Fe}^{3+} + \text{e}^- \quad E^\circ_{\text{Fe}^{3+}/\text{Fe}^{2+}} = 0.77\text{ V} \)
\( 2\text{I}^- \rightarrow \text{I}_2 + 2\text{e}^- \quad E^\circ_{\text{I}_2/2\text{I}^-} = 0.54\text{ V} \)
\( 298\text{ K} \) તાપમાને થતી આપમેળે (spontaneous) થતી કુલ કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (\( E^\circ_{\text{cell}} \)) નું મૂલ્ય \( x \times 10^{-2}\text{ V} \) છે. તો \( x \) નું મૂલ્ય શોધો. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 સરળ - એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના \(4.5\,moles\)ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, \(HI\) નાં \(3\,moles\) મળી આવેલ છે.\(H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )\) માટે સંતુલન અચળાંક \(........\) છે.JEE Mains 2023 સરળ
JEE Mains ના વધુ PYQ
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ - બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ \((f)\) માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર \((x)\) અને પ્રતિબિંબ અંતર \((y)\) ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં \\(\mathrm{y}-\mathrm{x}\) આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
JEE Mains 2024 અઘરું - એક સમાન નળાકારની ઘનતા \(\rho\) તેના દળ \(m\), લંબાઈ \(l\) અને વ્યાસ \(d\) માપીને નક્કી કરવામાં આવે છે. \(m\), \(l\) અને \(d\) ના માપેલ મૂલ્યો અનુક્રમે \(97.42 \pm 0.02\) g, \(8.35 \pm 0.05\) mm અને \(20.20 \pm 0.02\) mm છે. \(\rho\) માં ગણતરી કરેલ ટકાવારી સાપેક્ષ ત્રુટિ _______ છે.JEE Mains 2026 મધ્યમ
- નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ
- H પરમાણુ વર્ણપટની બામર શ્રેણીની પ્રથમ રેખા (સૌથી ઓછી ઊર્જાવાળી રેખા) ની તરંગ સંખ્યાનો તેની બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ સંખ્યા સાથેનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2026 મધ્યમ
- એક કણનો વેગ \(\vec{v} = -x\hat{i} + 2y\hat{j} - z\hat{k}\) m/s તરીકે આપેલો છે. બિંદુ \((1, 2, 4)\) પર પ્રવેગનું મૂલ્ય _______ m/s\(^2\) છે.JEE Mains 2026 અઘરું