JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.

- A \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનાલ
- B \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનાલ
- C \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
- D \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનોઈક એસિડ
Answer & Solution
Correct Answer
(C) \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
Step-by-step Solution
Detailed explanation
\(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે. વિધાન \(II :\) હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Easy
- ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં, 5.3 g બેન્ઝાલ્ડિહાઈડમાંથી ડાઈબેન્ઝેલાસિટોન બનાવવા માટે, કુલ 3.51 g નીપજ પ્રાપ્ત થઈ. આ પ્રક્રિયામાં ટકાવાર નીપજ ______ % હતી.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયો લિંડલર ઉદિપક છે?JEE Mains 2021 Medium
- બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.JEE Mains 2022 Medium
- NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x) = \sqrt{\log_{(0.6)}\left(\left|\dfrac{2x-5}{x^2-4}\right|\right)}\) નો પ્રદેશ \((-\infty, a] \cup \{b\} \cup [c, d) \cup (e, \infty)\) હોય, તો \(a + b + c + d + e\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિધાન \(II\) : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
- નીચેના આપેલા પૈકી કયુ એક વિટામિન પાણીમાં દ્રાવ્ય છે ?JEE Mains 2015 Easy