JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે આપેલ સંયોજન (\(P\)) નું \(IUPAC\) નામ શોધો.

- A \(1-\)ઈથાઈલ-\(5,\) \(5-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
- B \(3-\) ઈથાઈલ-\(1,\) \(1-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
- C \(1-\) ઈથાઈલ-\(3.\) \(3-\) ડાયમિથાઈલ સાયક્લોહેક્ઝેન
- D \(1,\) \(1-\)ડાયમિથાઈલ-\(3-\) ઈથાઈલ સાયક્લોહેકઝેન
Answer & Solution
Correct Answer
(B) \(3-\) ઈથાઈલ-\(1,\) \(1-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
Step-by-step Solution
Detailed explanation
\(image\) \(3-\) \(1,\) dimenthylcyclohexane
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- કેરિયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 0.75 g, 1.2 g બેરિયમ સલ્ફેટ આપે છે, સલ્ફરની ટકાવારી શોધો (મોલર દળ \( 32 \, g \, mol^{-1} \)). બેરિયમ સલ્ફેટનું મોલર દળ \( 233 \, g \, mol^{-1} \) છે.JEE Mains 2026 Easy
- \(1.22\, {~g}\) એક કાર્બનિક એસિડ \(100 \,{~g}\) બેન્ઝીન \(\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)\) અને \(100\, {~g}\) એસિટોન \( 100 \, {~ g} \) \(\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .\) માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ \(0.17^{\circ} {C}\) જેટલું વધે છે. બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\) આણ્વિય દળ : \({C}=12.0, {H}=1.0, {O}=16.0]\)JEE Mains 2021 Hard
- નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- શ્રેણી \(\frac{1}{1-3 \cdot 1^2+1^4}+\) \(\frac{2}{1-3 \cdot 2^2+2^4}+\frac{3}{1-3 \cdot 3^2+3^4}+\ldots\) એ \(10\) પદો સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2024 Hard
- રેખાઓ \(\mathrm{L}_1\) અને \(\mathrm{L}_2\), વચ્ચેનું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(\mathrm{L}_1: \frac{\mathrm{x}-1}{2}=\frac{\mathrm{y}+1}{-3}=\frac{\mathrm{z}+4}{2}\) અને \(\mathrm{L}_2\) એ \(A(-4,4,3), B(-1,6,3)\) માંથી પસાર થાય તથા રેખા \(\frac{x-3}{-2}=\frac{y}{3}=\frac{z-1}{1}\) ને લંબ છે.JEE Mains 2024 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{8}+\frac{y^{2}}{4}=1\) પરનું બિંદુ \(P\) એ દ્રીતીય ચરણમાં એવી રીતે આપેલ છે કે જેથી બિંદુ \(\mathrm{P}\) આગળનો ઉપવલયનો સ્પર્શક એ રેખા \(x+2 y=0\) ને લંબ થાય છે. અહી \(S\) અને \(\mathrm{S}^{\prime}\) એ ઉપવલયની નાભીઓ છે અને \(\mathrm{e}\) એ ઉત્કેન્દ્રિતા છે. જો \(\mathrm{A}\) એ ત્રિકોણ \(SPS'\) નું ક્ષેત્રફળ છે તો \(\left(5-\mathrm{e}^{2}\right) . \mathrm{A}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચેના પૈકી કયુ hemoleptic સંકીર્ણનું ઉદાહરણ છે?JEE Mains 2016 Hard