JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
\(2-\)ઓકસીહેકઝ\(-4-\)આઇનોઇક એસિડ માં σ અને π બંધો ની કુલ સંખ્યા _______ છે.
- A \(1\)
- B \(10\)
- C \(18\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(C) \(18\)
Step-by-step Solution
Detailed explanation
\(2\)-Oxohex-\(4\)-ynoic acid \(\text { Number of } \sigma \text {-bonds }=14\) \(\text { Number of } \pi \text {-bonds }=4\) \(=18\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયા શૃંખલાનો વિચાર કરો.

રચાતી મુખ્ય નીપજ C માં \(\mathrm{sp}^3\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 Hard - નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે \(.......\) છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,\(2-\)ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝJEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(P\) અને \(Q\) ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે \(P\) ગુચળામાંથી \(3\, A\) પ્રવાહ પસાર થાય ત્યારે \(Q\) ગુચળામાંથી \(10^{-3}\, Wb\) ચુંબકીય ફ્લક્સ પસાર થાય.\(Q\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે \(P\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને \(Q\) ગુચળામાંથી \(2\, A\) પ્રવાહ પસાર થતો હોય ત્યારે \(P\) ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2019 Medium
- \({ }_6 \mathrm{C}^{12}\) નો પરમાણુ દળાંક \(12.000000 \mathrm{u}\) અને \({ }_6 \mathrm{C}^{13}\) નો દળાંક \(13.003354 \mathrm{u}\) છે. જો ન્યુટ્રોનનું દળ \(1.008665 \mathrm{u}\) હોય તો \({ }_6 \mathrm{C}^{13}\)માંથી ન્યૂટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા.........હશે.JEE Mains 2024 Hard
- વર્તળ \(C: x^2+y^2=4\) અને પરવલય \(P: y^2=8 x\) ધ્યાને લો. જેના માટે બિંદુ \((\alpha, 0)\) માંથી પસાર થતી ત્રણ ભિન્ન રેખાઓ પર વર્તુળ \(C\) ની ત્રણ જીવાઓનું, પરવલય \(\mathrm{P}\) દ્વારા દ્રીભાજન થાય તેવી \(\alpha\) ની તમામ કિંમતોનો ગણ જો અંતરાલ \((p, q)\) હોય, તો \((2 q-p)^2\) \(=\) ................JEE Mains 2024 Hard
- જો લેકટીક એસિડની \(pKa\,5\) હોય તો, \(25^{\circ}\,C\) પર \(0.005\,M\) કેલ્શીયમ લેકટેટ દ્રાવણની \(pH ................. 10^{-1}\) છે.
JEE Mains 2023 Medium - બે ગણ \(A=\{x \in Z:|(|x-3|-3)| \leq 1\}\) અને \(B =\left\{x \in R -\{1,2\}: \frac{(x-2)(x-4)}{x-1} \log _e(|x-2|)=0\right\}\) ધ્યાને લો. તો વ્યાપ્ત વિધેયો \(f: A \rightarrow B\) ની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે?JEE Mains 2022 Medium