JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
સંયોજન નું નામ \(IUPAC\) પ્રણાલી પ્રમાણે _______ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) સાયકલોહેકઝ-\(2\)-ઈન-\(1\)-ઓલ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Cyclohex-\(2\)-en-\(1\)-ol
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ \((-)\,......\Delta_0\) થશે.JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I :\) કાર્બન પરમાણુઓની બેડી સંખ્યા સાથેના મોનોકાર્બોક્સિલિક એસિડ નું ગલનબિંદુ કાર્બન પરમાણુઓની એકી સંખ્યા ધરાવતી શ્રેણીમાં તેની તરત જ નીચે અને તેનાથી ઉપરના એસીડ કરતા વધારે હોય છે. વિધાન \(II :\)પાણીમાં મોનોકાર્બોક્સિલિક એસિડોની દ્રાવ્યતા મોલરદળ વધવાની સાથે ઘટે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- \(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?JEE Mains 2019 અઘરું
- સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 અઘરું - 1 મોલ ઇથાઈલ આલ્કોહોલને \(9\) મોલ પાણીમાં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. દ્રાવણમાં દ્રાવ્યની દળ ટકાવારી _______ છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે : મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં ઇથાઈલ આલ્કોહોલ : \(46\), પાણી : \(18\))JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ \(4\,km\,h ^{-1}\) છે. જો તરવૈયો \(1\,km\) પહોળી નદીના વહનને લંબરૂપે \(strokes\) (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી \(750\,m\) દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ \(...........\,km h ^{-1}\) હશે.JEE Mains 2023 મધ્યમ
- સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે.JEE Mains 2022 મધ્યમ
- \(72 \,\Omega\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને \(8 \,\Omega\) નો શંટ જોડતાં, કુલ પ્રવાહનો \(.....\) પ્રતિશત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
JEE Mains 2023 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. \(45^{\circ}\) નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને \(B\) ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે \(10\,m\) ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ \(B\) એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ \(A\) થી બિંદુ \(C\) સુધી પહોંચવા લાગતો કુલ સમય \(t(\sqrt{2}+1) s\) છે. \(t\) નું મૂલ્ય \(..........\) હશે. \(\left(g=10 m / s ^2\right.\) લો.)
JEE Mains 2022 અઘરું - આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?JEE Mains 2021 સરળ