JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે બે વિધાનો આપેલા છે:
સંયોજન \(A\) નું \(IUPAC\) નામકરણ \(4-\) ક્લોરો-\(1\), \(3\)-ડાયનાઇટ્રોબેન્ઝીન છે.
સંયોજન \(B\) નું \(IUPAC\) નામકરણ \(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
- B વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- C વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
\(IUPAC\) નામકરણ \(\Rightarrow \)\(1\)-ક્લોરો-\(2, 4-\)ડાયનાઇટ્રોબેન્ઝીન \(\Rightarrow \)વિધાન-\(I\) ખોટું છે \(\Rightarrow\)\(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન \(\Rightarrow\)વિધાન-\(II\) સાચું છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોડિયમ હાઇડ્રોક્સાઈડના \(25\,mL\) દ્રાવણના તટસ્થીકરણ માટે \(50\,mL\) \(0.5\,M\) ઓકઝેલિક એસિડના દ્રાવણની જરૂર પડે છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઈડ આપેલા \(50\,mL\) દ્રાવણમાં \(NaOH\) નો જથ્થો કેટલા ..... ગ્રામ હશે?JEE Mains 2019 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- નીચે આપેલા દ્રાવ્યતા વક્ર સાથેના ક્ષારની તત્ત્વયોગમિતી અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે જણાવો.
JEE Mains 2020 Hard - નીચેનામાંથી સેન્ડમેયર પ્રતિક્રિયા દ્વારા તૈયાર કરી શકાય તેવા હેલોબેન્ઝીનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
સૂચિ \(-I\) (કોષ) સૂચિ \(-II\) (ઉપયોગ / ગુણધર્મો / પ્રતિક્રિયા) \((A)\) લેકલાન્ચે કોષ \((I)\) દહન ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે \((B)\) Ni-Cd કોષ \((II)\) દ્રાવણમાં કોઈ આયન સામેલ નથી અને શ્રવણ સહાયક ઉપકરણોમાં વપરાય છે \((C)\) ઈંધણ કોષ \((III)\) પુનર્ભરી શકાય તેવો \((D)\) મરક્યુરી કોષ \((IV)\) એનોડ પર પ્રતિક્રિયા \(\mathrm{Zn} \rightarrow \mathrm{Zn}^{2+}+2 \mathrm{e}^{-}\) JEE Mains 2024 Medium - નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જેલ્ડાહલ પદ્ધતિ અનુસાર, \(1 \mathrm{~g}\) કાર્બનિક સંયોજન દ્વારા મુક્ત થયેલ એમોનિયાએ \(10\) \(\mathrm{mL}\) \(2 \mathrm{M} \ \mathrm{H}_2 \mathrm{SO}_4\) નું તટસ્થીકરણ કર્યું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી _______ \(\%\) છે.JEE Mains 2024 Hard
- એક વિદ્યુતભાર \(Q\) એ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં \(\overrightarrow{d l}\) જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. \(\overrightarrow{ B }\) દ્વારા થતું કાર્ય શોધો :JEE Mains 2021 Medium
- જ્યારે \(4\,A\) જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં \(10\,s\) માં \(H\) મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને \(16\,A\) કરવામાં આવે તો અવરોધમાં \(10\,s\)માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા \(.......\,H\) થશે.JEE Mains 2023 Medium
- અહી વિધેય \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\log _{e}(1+5 x)-\log _{e}(1+\alpha x)}{x} & \text { if } x \neq 0 \\ 10 & \text {; if } x=0\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે A એ પરવલય \(y^2=8 x\) ની નાભિ છે. ધારોકે રેખા \(y=mx+c\) એ પરવલયને બે ભિન્ન બિંદુઓ B અને C પર છેદે છે. જો ત્રિકોણ ABC નું મધ્યકેન્દ્ર \(\left(\frac{7}{3}, \frac{4}{3}\right)\) હોય તો \((B C)^2\) = ___ .JEE Mains 2026 Medium
- \(\lim _{x \rightarrow 0} 2\left(\frac{1-\cos x \sqrt{\cos 2 x} \sqrt[3]{\cos 3 x} \ldots . . \sqrt[10]{\cos 10 x}}{x^2}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard