JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
આ રચનાનું સાચું IUPAC નામ શું છે?

- A 3-બ્રોમો-2-હાઇડ્રોક્સિ-5-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
- B 3-બ્રોમો-4-હાઇડ્રોક્સિ-1-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
- C 2-હાઇડ્રોક્સિ-3-બ્રોમો-5-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
- D 5-નાઇટ્રો-3-બ્રોમો-2-હાઇડ્રોક્સિબેન્ઝોઇક એસિડ
Answer & Solution
Correct Answer
(A) 3-બ્રોમો-2-હાઇડ્રોક્સિ-5-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
Step-by-step Solution
Detailed explanation
IUPAC 3-બ્રોમો-2-હાઇડ્રોક્સિ-5-નાઇટ્રો-બેન્ઝોઇક એસિડ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)JEE Mains 2025 Medium - \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 Hard
- સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોબેન્ઝીન મળે છે, જેની \(CH_{3}COCl / AlCl_{3}\) સાથેની વધુ પ્રક્રિયાથી મળશે
વિધાન II: \(NO_{2}\) સમૂહ m-નિર્દેશક અને નિષ્ક્રિયકારી સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) \,:\) તે ડાબેથી જમણે ખસવા પર ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને બિન-ધાત્વીય ગુણધર્મ વધે છે. કારણ \((R)\) \(:\) જ્યારે તે ડાબેથી જમણે ફરે છે, તે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પીમાં ઘટાડો થવાને કારણે થાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........JEE Mains 2020 Medium
- અંકો \(1, 2, 3\) અને \(5\) ના ઉપયોગથી બનતી અને \(15\) વડે વિભાજ્યા હોય તેવી \(4-\)અંકી સંખ્યાઓ (અંકોનું પુનરાવર્તન માન્ય છે) ની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(3.365\) g ઇથેનોલ \((l)\) ને \(298.15\) K તાપમાને બૉમ્બ કૅલરીમીટરમાં સંપૂર્ણપણે બાળવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા \(99.472\) kJ છે. \(298.15\) K તાપમાને ઇથેનોલનું \(|\Delta H_f°|\) ______ \(\times 10^2\) kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: ગ્રેફાઇટના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-393.5\) kJ mol\(^{-1}\)
પાણીની (\(l\)) સર્જનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-285.8\) kJ mol\(^{-1}\)
C, H, O ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(12\), \(1\) અને \(16\) છેJEE Mains 2026 Hard - 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium - \(p-n\) જંક્શન ડાયોડમાં ઝેનર બ્રેકડાઉન ત્યારે થાય છે જ્યારે \(p\) અને \(n\) બંને ....... .JEE Mains 2021 Medium
- જો સદીશો \(\hat i + \lambda \hat j + \hat k\), \(\hat j + \lambda \hat k\) અને \(\lambda \hat i + \hat k\) થી બનતા સમાંતર ફલકનું ઘનફળ ન્યૂનતમ હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2019 Hard