JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)
- A \(1-\)ક્લોરોઈથીન
- B \(1-\)ક્લોરોઈથાઈન
- C \(1,2-\)ડાયક્લોરોઈથેન
- D \(1,1-\)ડાયક્લોરોઈથેન
Answer & Solution
Correct Answer
(D) \(1,1-\)ડાયક્લોરોઈથેન
Step-by-step Solution
Detailed explanation
"\(1,1-\)Dichloroethane is Ethylidene chloride"
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({PCl}_{5} \rightleftharpoons {PCl}_{3}+{Cl}_{3} \quad {~K}_{{c}}=1.844\) \(380\, {~K}\) પર \(3.0\) મોલ્સ \({PCl}_{5}\)ની \(1\, {~L}\)માં બંધ પાત્રમાં પ્રક્રિયા રજૂ કરવામાં આવે છે.સંતુલન પર \({PCl}_{5}\)ના મોલ્સની સંખ્યા \(.....\,\times 10^{-3}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- રૂપાંતર માટે જરૂરી પ્રક્રિયક જણાવો \(Ph - C \equiv C - Ph \to \)
JEE Mains 2014 Hard - નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- ભાગ લેતાં બંધારણની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\alpha, \beta \in(0, \pi / 2)\) માટે ધારો ક \(3 \sin (\alpha+\beta)=2 \sin (\alpha-\beta)\) થાય અને એક વાસ્તવિક સંખ્યા \(k\) એવી છે કે જેથી \(\tan \alpha=k \tan \beta\) થાય. તો \(k\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી ખોટી જોડીને ઓળખો.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી પ્રકાશીય સક્રિય સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - ધારો કે \(f(x)\) એ દ્રીધાત બહુપદી છે કે જેથી \(f(-2)+f(3)=0\). જેથી \(f(x)=0\) નું કોઈ એક બીજ \(-1\) હોય, તો \(f(x)=0\) ના બીજો નો સરવાળો........છે.JEE Mains 2022 Hard
- દરેક વ્યક્તિ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium