JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેનામાંથી કયું આપેલા કાર્બનિક સંયોજન \((\mathrm{X})\) નું સાચું IUPAC નામ છે?

- A 2-Bromo-2-methylbut-2-ene
- B 3-Bromo-3-methylprop-2-ene
- C 1-Bromo-2-methylbut-2-ene
- D 4-Bromo-3-methylbut-2-ene
Answer & Solution
Correct Answer
(C) 1-Bromo-2-methylbut-2-ene
Step-by-step Solution
Detailed explanation
1-Bromo-2-methyl but-2-ene
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{C}_7 \mathrm{H}_{16}\) માટે જુદા-જુદા શૃંખલા સમઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઈડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી ક્યાં એક વડે સહેલાઈથી થઈ શકે છે?JEE Mains 2022 Easy
- પ્રક્રિયા \(aX \rightarrow bY\) નો વિચાર કરો, જેના માટે \(30°C\) તાપમાને વેગ અચળાંક \(1 \times 10^{-3}\) mol\(^{-1}\) L s\(^{-1}\) છે. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
A. જ્યારે 'X' ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ \(16\) ગણો થાય છે.
B. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
C. અર્ધ-આયુષ્ય સમય X ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. \(N_2 O_5\) નું વિઘટન ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ છે.
E. \(\ln\dfrac{[R_o]}{[R]}\) વિરુદ્ધ સમયનો આલેખ ઉપરોક્ત પ્રક્રિયા માટે માન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.JEE Mains 2025 Medium
- જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 Hard
- \(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(B = \left[ {\begin{array}{*{20}{c}}
5&{2\alpha }&1\\
0&2&1\\
\alpha &3&{ - 1}
\end{array}} \right]\) એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક \(A\) નો વ્યસ્ત શ્રેણિક હોય તો \(\alpha \) ના બધાજ મૂલ્યો નો સરવાળો મેળવો કે જેથી \(det\, (A) + 1 = 0\) થાય .JEE Mains 2019 Hard - \(\{\) ચિત્ર \(\}\) ઉપરની પ્રક્રિયા માટે નીચેની પ્રક્રિયા શરતોમાંથી કઈ આવશ્યક છે?
JEE Mains 2021 Medium - નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - જેની \(36\) સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ \(2\) હોય તેવી તમામ \(3\) અંકોવાળી સંખ્યાઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-a x-b=0\) નાં બીજ છે જ્યાં \(\operatorname{Im}(\alpha) \lt \operatorname{Im}(\beta)\) છે. ધારો કે \(P_n=\alpha^n-\beta^n\) છે. જો \(\mathrm{P}_3=-5 \sqrt{7} i, \mathrm{P}_4=-3 \sqrt{7} i, \mathrm{P}_5=11 \sqrt{7} i\) અને \(\mathrm{P}_6=45 \sqrt{7} i\) હોય, તો \(\left|\alpha^4+\beta^4\right|\) = __________JEE Mains 2025 Medium
- \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Hard