JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના હાઈડ્રોકાર્બન \((\mathrm{X})\) નું IUPAC નામ _______ છે.

- A \(2\)-ઈથાઈલ-\(3,6\)-ડાયમિથાઈલહેપ્ટેન
- B \(2\)-ઈથાઈલ-\(2,6\)-ડાયઈથાઈલહેપ્ટેન
- C \(2,5,6\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
- D \(3,4,7\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
Answer & Solution
Correct Answer
(C) \(2,5,6\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
Step-by-step Solution
Detailed explanation
\(2,5,6-\)ટ્રાઇમિથાઈલૉક્ટેન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- 2-ઓક્સોહેક્સ-4-આયનોઈક ઍસિડમાં સિગ્મા (σ) અને પાઈ (π) બંધની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 Medium
- યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- \(10 \mathrm{~mL}\) વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતાં તે \(40 \mathrm{~mL}\) \(\mathrm{CO}_2(\mathrm{g})\) અને \(50 \mathrm{ml}\) પાણીની બાષ્પ આપે છે. હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
\(A _2(g)\) ના વિયોજનની માત્રા \(\left( x \times 10^{-2}\right)^{1 / 2}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x =\) _______.પદાર્થ \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) \(A _2\) -100.00 \(A \) -50.832
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]JEE Mains 2026 Medium - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ધારો કે અતિવલય \(H: \frac{x^{2}}{a^{2}}-y^{2}=1\) અને ઉપવલય \(E: 3 x^{2}+4 y^{2}=12\) એવા છે કે જેથી \(H\) ના નાભિલંબની લંબાઈ અને \(E\) ના નાભિલંબની લંબાઈ સમાન છ. જો \(e_{H}\) અને \(e_{E}\) એ અનુક્રમે H અને ઉત્કેન્દ્રતા હોય, તો \(12\left(e_{H}^{2}+e_{E}^{2}\right)\) નું મૂલ્ય છે.JEE Mains 2022 Hard
- હેકઝ\(-4-\)ઈન\(-2-\)ઓલની \(PCC\) સાથે પ્રક્રિયા કરતા \('A'\) મળે છે. \('A\)' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા \('B'\) મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા \(C\) મળે છે.તો સંયોજન \(C\) એ \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 Hard
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક વર્ગમાં \(5\) છોકરી અને \(7\) છોકરા છે તો \(2\) છોકરી અને \(3\) છોકરાની કેટલી ટીમો બનાવી શકાય કે જેથી કોઈ બે ચોક્કસ છોકરા \(A\) અને \(B\) એકજ ટીમમાં ન હોય.JEE Mains 2019 Hard
- પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે \((A)\) આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી \((symmetric)\) ધરાવતા હોય. \((B)\) પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. \((C)\) આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય. \((D)\) નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium