JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.

- A \(3, 5-\) ડાયમિથાઇલ \(-4-\) પ્રોપાઇલહેપ્ટ \(-1-\) ઇન \(-6-\) આઇન
- B \(3-\) મિથાઇલ\(-4-\) (\(1-\) મિથાઇલપ્રોપ \(-2-\) આઇનાઇલ) \(-1-\) હેપ્ટીન
- C \(3-\) મિથાઇલ\(-4-\) (\(3-\) મિથાઇલપ્રોપ \(-1-\) ઇનાઇલ) \(-1-\) હેપ્ટાઇન
- D \(3, 5-\) ડાયમિથાઇલ\(-4-\) પ્રોપાઇલહેપ્ટ \(-6-\) ઇન \(-1-\) આઇન
Answer & Solution
Correct Answer
(A) \(3, 5-\) ડાયમિથાઇલ \(-4-\) પ્રોપાઇલહેપ્ટ \(-1-\) ઇન \(-6-\) આઇન
Step-by-step Solution
Detailed explanation
According to \(IUPAC\) rules, select the largest chain including functional group, if alkene and alkyne are present at equivalent position then priority is given to alkene.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N^{3-} , Na^+ ,F^- , Mg^{2+}\) and \(O^{2-}\) ની આયનીય કદ નો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2022 Hard
- વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
- લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?JEE Mains 2024 Medium
- મેટલ કાર્બોનિલ્સ વિશે સાચાં વિધાનો છે
A. મેટલ કાર્બોનિલ્સમાં ધાતુ-કાર્બન બંધ \(\sigma\) અને \(\pi\) બંને ગુણધર્મો ધરાવે છે.
B. ધાતુ અને CO લિગેન્ડ વચ્ચેની સિનર્જિક બંધન આંતરક્રિયાઓને કારણે, ધાતુ-કાર્બન બંધ નબળો બને છે.
C. ધાતુ-કાર્બન \(\sigma\) બંધ કાર્બોનિલ કાર્બન પરના ઇલેક્ટ્રોન યુગ્મ (એકલ યુગ્મ) ના ધાતુની ખાલી કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
D. ધાતુ-કાર્બન \(\pi\) બંધ ધાતુની ભરાયેલી d-કક્ષકમાંથી ઇલેક્ટ્રોનના CO ની ખાલી \(\pi^*\) કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(P (3,3)\) એ અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) પરનું એક બિંદુ છે અને બિંદુ \(P\) આગળનો અભિલંબ \(x\)-અક્ષને બિંદુ \((9,0)\) આગળ છેદે અને \(e\) તેની ઉત્કેન્દ્ર્તા હોય તો \(\left( a ^{2}, e ^{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(A\) એ કોઈક \(3 \times 3\) શ્રેણિક છે કે જેના તમામ ઘટકો ગણ \(\{-1,0,1\}\) માં આવેલા છે. તો આવા તમામ શ્રેણિકો \(A\) કે જેના તમામ ઘટકોનો સરવાળો \(5\) થાય, તેની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ \((A)\) બેન્ઝેનિલાઇS \((B)\) એનિલિન અને \((C)\) એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ \((20: 80),\) ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.JEE Mains 2020 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
- \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 Hard
- જો \(y(x)=\cot ^{-1}\left(\frac{\sqrt{1+\sin x}+\sqrt{1-\sin x}}{\sqrt{1+\sin x}-\sqrt{1-\sin x}}\right), x \in\left(\frac{\pi}{2}, \pi\right)\) હોય તો \(\frac{d y}{d x}\) at \(x=\frac{5 \pi}{6}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard