JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક \(25.0\,mm ^2\) અનુપ્રસ્થ પરિચ્છેદિત ક્ષેત્ર ધરાવતા તારમાંથી \(2\,A\) જેટલો વીજપ્રવાહ પસાર થાય છે. મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા \(2.0 \times 10^{28}\) ક્યુબીક મીટરમાં છે. ઇલેકટ્રોનનો અપ્રવાહ વેગ \(......\times 10^{-6}\,ms ^{-1}\) થશે.(ઈલેકટ્રોનનો ચાર્જ = \(1.6 \times 10^{-19}\,C\) આપેલ છે.)
- A \(24\)
- B \(25\)
- C \(23\)
- D \(89\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
Drift velocity \(v_d=\frac{I}{\text { neA }}\) \(=\frac{2}{2 \times 10^{28} \times 1.6 \times 10^{-19} \times 25 \times 10^{-6}}\) \(=25 \times 10^{-6}\,ms ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 Hard - બે ધ્રુવકો \(A\) અને \(B\) ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I _0\) હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા \(........\) થશે.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- \(10^{-6} \mu \mathrm{C}\) નો એક વીજભાર \(X-Y\) યામ પધ્ધતિના ઉગમબિંદુ \((0,0) \mathrm{m}\) પર મૂકેલો છે. બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) અનુક્રમે \((\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}\) અને \((\sqrt{6}, 0) \mathrm{m}\) પર રહેલા છે. બિંદુઓ\(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે.JEE Mains 2024 Hard
- પૃથ્વીથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અનુક્રમે \(0.4 \times 10^6\,km\) અને \(150 \times 10^6\,km\) છે. તેમના દળ અનુક્રમે \(8 \times 10^{22}\, kg\) અને \(2 \times 10^{30}\, kg\) છે.પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) છે. \(\Delta {F_1}\) એ ચંદ્ર દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત અને \(\Delta {F_2}\) એ સૂર્ય દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત હોય તો \(\frac{{\Delta {F_1}}}{{\Delta {F_2}}}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક વર્તુળ \(C\) જેની ત્રિજ્યા 2 છે, તે બીજા ચતુર્થાંશમાં આવેલું છે અને બંને યામ અક્ષોને સ્પર્શે છે. ધારો કે \(r\) એ એક વર્તુળની ત્રિજ્યા છે જેનું કેન્દ્ર બિંદુ \((2,5)\) પર છે અને તે વર્તુળ \(C\) ને બરાબર બે બિંદુઓમાં છેદે છે. જો \(r\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ અંતરાલ \((\alpha, \beta)\) હોય, તો \(3 \beta-2 \alpha\) = __________JEE Mains 2025 Medium
- એક ગોળીય કવચની અંદર \((a)\) ગુરુત્વાકર્ષીક્ષેત્ર શૂન્ય હોય \((b)\) ગુરુત્વસ્થિતિમાન શૂન્ય હોય \((c) \) ગુરુત્વાકર્ષીક્ષેત્ર બધે જ સમાન હોય \((d)\) ગુરુત્વસ્થિતિમાન બધે જ સમાન હોય \((e)\) ઉપરના બધાજ આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- વિકલ સમીકરણ \(\quad \frac{d y}{d x}-\frac{3 x^5 \tan ^{-1}\left(x^3\right)}{\left(1+x^6\right)^{\frac{3}{2}}} y=2 x\) \(\exp \frac{x^3-\tan ^{-1} x^3}{\sqrt{(1+x)^6}}\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) ધારો કે ઉગમબિંદુમાંથી પસાર થાય છે.તો \(y(1)=...............\).JEE Mains 2023 Hard
- જો \(e ^{\left(\cos ^{2} x+\cos ^{4} x+\cos ^{6} x+\ldots \ldots \infty\right) \log _{e} 2}\) એ સમીકરણ \(t ^{2}-9 t +8=0,\) નું સમાધાન કરે, તો \(\frac{2 \sin x}{\sin x+\sqrt{3} \cos x}\left(0 < x < \frac{\pi}{2}\right)\) નું મૂલ્ય .......... થાય.JEE Mains 2021 Hard
- 'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે]JEE Mains 2025 Easy
- બિંદુ \(\mathrm{A}(-2,0)\) માંથી પસાર થતી એક રેખા, પ્રથમ ચરણમાં આવેલા બિંદુ \(B\) આગળ પરવલય \(P: y^2=x-2\) ને સ્પર્શે છે. રેખા AB, પરવલય P અને x-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Hard