JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.

- A \(7\)
- B \(2\)
- C \(9\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Current supplied by \(5 \,V\) battery \(=\frac{5 V }{2.5 \Omega}=2 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)JEE Mains 2020 Medium
- ગોળાકાર ગ્રહ A પરથી નિષ્ક્રમણ વેગ 10 km/s છે. અન્ય ગ્રહ B જેની ઘનતા અને ત્રિજ્યા ગ્રહ A ની ઘનતા અને ત્રિજ્યાના 10% છે, તે પરથી નિષ્ક્રમણ વેગ __________ m/s થશે.JEE Mains 2026 Medium
- બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.JEE Mains 2014 Medium
- એક \(ac\) જનરેટરમાં \(14 \times 10^{-2}\) ક્ષેત્રફળ વાયુ અને \(100\) આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું \(3.0\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં \(360\) પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ \(emf\) નું મૂલ્ય \(............V\) થશે. (\(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Easy
- જો હાઇડ્રોજન અણુઓની બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ \(\mathrm{Z}\) હોય, તો તે જ પ્રણાલીની \(127^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ _______ હશે.JEE Mains 2024 Hard
- \(n\) મોલ હીલિયમ વાયુને \(2 n\) મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે \(\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}\) નું મૂલ્ય કેટલું મળે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ \(4\,km\,h ^{-1}\) છે. જો તરવૈયો \(1\,km\) પહોળી નદીના વહનને લંબરૂપે \(strokes\) (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી \(750\,m\) દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ \(...........\,km h ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે જેમાં બરાબર એક અંક \(7\) હોય જ તેવી \(4-\)અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ \(A\) છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ \(A\) ના એક ઘટકને \(5\) વડે ભાગતાં શેષ \(2\) વધે તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Hard
- \(1012\) અને \(23421\) વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કે જે અંકો \(2,3,4,5,6\) ઉપયોગ કરી (અંકોનો પુનરાવર્તન કરવું નહીં ) અને \(55\) વડે વિભાજ્ય થાય તેવી \(....\) સંખ્યા મળે.JEE Mains 2022 Hard
- \(0.2\, m\) લંબાઈ, \(100\) આંટા અને \(5.2\, A\) પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા \((coericavity)\) ______\(A/m\) હશેJEE Mains 2019 Medium
- ધારોકે ધન પૂર્ણાકો ને નીચેના સ્વરૂપ માં લખવામાં આવે છે.

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા \(k\) માટે, જો \(k\) મી હાર માં બરાબર \(k\) સંખ્યાઓ આવેલી હોય, તો સંખ્યા \(5310\) જેમાં આવે છે, તે હાર ........... છે.JEE Mains 2024 Hard - અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x d y=\left(y+x^{3} \cos x\right) d x\) નો ઉકેલ દર્શાવે છે અને \(y(\pi)=0\) આપેલ હોય તો \(y\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો,JEE Mains 2021 Hard