JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.)
- A \(25\)
- B \(50\)
- C \(100\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(B) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{9 \times 10^{4} \times g \times 40}{3600} \times 0.5= n \times 100\) \(\frac{10^{4} \times 0.5}{100}= n\) \(100 \times 0.5= n\) \(n =50\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડાયોડોનો કટ-ઓફ વોલ્ટેજ \(0.6\,V\) છે. (આફૃતિ જુઓ). \(40 \,\Omega\) ના અવરોધમાંથી .......... \(mA\) નો પ્રવાહ વહેશે.
JEE Mains 2022 Medium - \(a\) ત્રિજ્યા ધરાવતો લાંબા સુરેખ તારના આડછેદ પર વિદ્યુતપ્રવાહ એકસમાન રીતે પથરાયેલ છે.તારની અક્ષથી \(\frac{a}{3}\) અને \(2 a\) અંતરે રહેલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard
- 1.4 વક્રીભવનાંક ધરાવતી એક પાતળી પારદર્શક ફિલ્મ 1.8 cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર રીંગ પર રાખેલ છે. ફિલ્મમાં રહેલું પ્રવાહી એવી રીતે બાષ્પીભવન પામે છે કે 560 nm તરંગલંબાઈએ ફિલ્મમાંથી પસાર થતું પ્રસારણ દર 12 સેકન્ડે ન્યૂનતમ થાય છે. ધારો કે ફિલ્મ તેની બંને બાજુએ સપાટ છે, તો બાષ્પીભવનનો દર ____ \(\pi \times 10^{-13} \mathrm{~m}^3 / \mathrm{s}\) છે.JEE Mains 2025 Hard
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard
- ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(f\) તેની વક્તાત્રિજ્યા \(R\) સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે.JEE Mains 2021 Easy
- લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \((1 +x)^{101} (1 +x^2 - x)^{100}\) ના વિસ્તરણમાં પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(S =\left\{z \in C : 4 z^2+\bar{z}=0\right\}\). તો \(\sum_{z \in S}|z|^2\) = ___ .JEE Mains 2026 Medium
- વર્તુળ \(x^2 + y^2 = 16\) અને \(x^2 + y^2 -2y = 0\) ને ............JEE Mains 2014 Hard
- બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર \(y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)\) મુજબ આપવામાં આવે છે. ધન \(x-\)દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ (\(m/s\)માં) કેટલો મળે? (\(x\) અને \(t\) મીટર અને સેકન્ડમાં છે)JEE Mains 2017 Hard
- વક્ર \(y(x)=a x^{3}+b x^{2}+c x+5\) એ \(x\)-અક્ષને બિંદુ \(P (-2,0)\) આગળ સ્પર્શે છે અને \(y\)-અક્ષને બિંદુ \(Q\) આગળ છેદે છે કે જ્યાં \(y ^{\prime}\) નું મૂલ્ય \(3\) છે તો \(y ( x )\) ની સ્થાનીય મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard