JEE Mains · Physics · STD 12 - 3. current electricity
જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે.
- A \(4\)
- B \(5\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\varepsilon}{ r +5} \times 5=200\,x\) \(\frac{\varepsilon \times 15}{ r +15}=300\,x\) \(\Rightarrow r =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો )JEE Mains 2024 Hard
- દળ \(m\) અને ઘનતા \(\rho\) ધરાવતો એક નાનો દડો \(\rho_0\) ઘનતાવાળા સ્નિગ્ધ પ્રવાહીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી, દડો અચળ વેગથી નીચે પડે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ _______ છે.JEE Mains 2024 Hard
- એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે \(0.5\;mm\) ના પીચ અને વર્તુળાકાર સ્કેલના \(50\) કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો \(45\) માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો \(0.5\, mm\) તથા વર્તુળાકાર સ્કેલ પર \(25\) મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... \(mm\) થશે.JEE Mains 2016 Medium
- જો હાઇડ્રોજન અણુઓની બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ \(\mathrm{Z}\) હોય, તો તે જ પ્રણાલીની \(127^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ _______ હશે.JEE Mains 2024 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\) દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન \(\hat{\mathrm{k}}\) દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.JEE Mains 2026 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 Hard - ધારો કે \(\alpha \in(0,1)\) અને \(\beta=\log _\rho(1-\alpha)\). ધારો કે \(P_n(x)=x+\frac{x^2}{2}+\frac{x^3}{3}+\ldots+\frac{x^n}{n}, x \in(0,1) \cdot\) તો, \(\int \limits_0^\alpha \frac{t^{50}}{1-t} d t=...............\)JEE Mains 2023 Hard
- વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે.JEE Mains 2024 Hard
- એક વિમાન અચળ ઝડપે સમતલ ઉડાન ભરી રહ્યું છે અને તેની દરેક બે પાંખોનું ક્ષેત્રફળ \(40 \mathrm{~m}^2\) છે. જો હવાની ઝડપ નીચલી પાંખની સપાટી પર \(180 \mathrm{~km} / \mathrm{h}\) અને ઉપલી પાંખની સપાટી પર \(252 \mathrm{~km} / \mathrm{h}\) હોય, તો વિમાનનું દળ _______ \(\mathrm{kg}\) છે. (હવાની ઘનતા \(1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) લો.)JEE Mains 2024 Hard