ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે.

  1. A \(2\)
  2. B \(4\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{2}{\left(\frac{3 x}{3+x}\right)}=\frac{40+22.5}{60-22.5}=\frac{62.5}{37.5}=\frac{5}{3}\) \(\frac{6}{5}=\frac{3 x}{3+x}\) \(6+2 x=5 x \Rightarrow x=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app