JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)

- A \(134\)
- B \(143\)
- C \(150\)
- D \(144\)
Answer & Solution
Correct Answer
(D) \(144\)
Step-by-step Solution
Detailed explanation
\(1=\rho \frac{\ell}{ A }\) \(1=\frac{\rho \times 31.4}{\frac{\pi(2.4)^{2}}{4}}\) \(\frac{\pi(2.4)^{2}}{4}=\rho \times 314\) \(\frac{2.4 \times 2.4}{4}=\rho \times 10\) \(\frac{0.6 \times 2.4}{10}=\rho\) \(\frac{1.44}{10}=\rho\) \(0.144=\rho\) \(144 \times 10^{-3}=\rho\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે \(npn\) ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો \(0\,Volts\) ખોટું અને \(5\, Volts\) સાચું દર્શાવતો હોય તો \(C\) પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
JEE Mains 2013 Hard - \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - \(10^{-3}\,m\) ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને \(125\) સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ \(0.45\,Nm ^{-1}\) છે. સપાટીની ઊર્જામાં થતો વધારો \(......\times 10^{-5}\,J\) હશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
JEE Mains 2016 Hard - મુક્ત ન્યૂટ્રોન, પ્રોટોનમાં ક્ષય પામે છે પરંતુ મુક્ત પ્રોટોન, ન્યૂટ્રોનમાં ક્ષય પામતો નથી. કારણ કે \(.........\).JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે.JEE Mains 2022 Medium
- બે બળો \(\overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના સરવાળાનું પરિણામી \(\overrightarrow{\mathrm{R}}\) એવી રીતે મળે છે કે જેથી \(|\overrightarrow{\mathrm{R}}|=|\overrightarrow{\mathrm{P}}| .\) તો \(2 \overrightarrow{\mathrm{P}}\) અને \(\overrightarrow{\mathrm{Q}}\) ના પરિણામી એ \(\overrightarrow{\mathrm{Q}}\) સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) કેટલો હશે?JEE Mains 2020 Medium
- નીચે આપેલ લોજિક સર્કિટ માટે સાચું સત્ય કોષ્ટક _______ છે.
JEE Mains 2024 Hard - \(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય.JEE Mains 2015 Medium
- ત્રણ વિદ્યાર્થી \(S_{1}, S_{2}\) અને \(S_{3}\) એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ \((g)\) માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે.
(લંબાઇની લઘુતમ માપશક્તિ \(=0.1 \,{m}\), સમયની લઘુતમ માપશક્તિ\(=0.1\, {s}\) ) જો \(E_{1}, E_{2}\) અને \(E_{3}\) એ \(g\) માં અનુક્રમે \(1,2\) અને \(3\) વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?વિદ્યાર્થીની સંખ્યા લોલકની લંબાઈ \((cm)\) દોલનોની સંખ્યા \((n)\) દોલનો માટેનો કુલ સમય આવર્તકાળ \((s)\) \(1.\) \(64.0\) \(8\) \(128.0\) \(16.0\) \(2.\) \(64.0\) \(4\) \(64.0\) \(16.0\) \(3.\) \(20.0\) \(4\) \(36.0\) \(9.0\) JEE Mains 2021 Hard