JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(220\,V\),\(100\,W\) રેટીંગ ધરાવતા એક બલ્બને \(220\,V\),\(60\,W\) રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ \(220\,V\) હોય, તો \(100\,W\) ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ \(...........W\) થાય છે.
- A \(14\)
- B \(13\)
- C \(12\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(A) \(14\)
Step-by-step Solution
Detailed explanation
\(R _{1}=\frac{ V ^{2}}{ P }=\frac{220^{2}}{100}=484\) \(R _{2}=\frac{ V ^{2}}{ P }=\frac{220^{2}}{60}=484\left(\frac{10}{6}\right)\) \(I =\frac{220}{484+484 \times \frac{10}{6}}\) \(P _{1}= I ^{2} R _{1}=14.06\,W\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી \(10\,cm\) અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર \(25\,cm\) અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા \(cm\) હશે?JEE Mains 2015 Medium
- વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે?JEE Mains 2021 Medium
- આપેલ ગેટ અને તેને અનુરૂપ \(A, B, Y\) નું સાચું મૂલ્ય ઓળખો?
JEE Mains 2014 Hard - \(L\) લંબાઈના સીધા વાહકમાંથી \(i\) જેટલો પ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રથી \(\frac {L}{4}\) અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું મળે?JEE Mains 2013 Medium
- એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા \(5\) છે. આ લોલકનો આવર્તકાળ \(10\,s\) છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ \(5 \sqrt{x} s\) જેટલો થાય છે.\(x\) નું મૂલ્ય \(....\) થશે.JEE Mains 2022 Medium
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- \(H\) પરમાણુની બમર શ્રેણીની પ્રથમ ત્રણ રેખાની તરંગલંબાઈ \(\lambda_{1}, \lambda_{2}, \lambda_{3}\) છે. જો \(\left(\frac{\lambda_{1}}{\lambda_{3}}\right)\) નો ગુણોત્તર \(x\times 10^{-1}\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(4 \int_0^1\left(\frac{1}{\sqrt{3+x^2}+\sqrt{1+x^2}}\right) d x-3 \log _e(\sqrt{3})\) = ___JEE Mains 2025 Medium
- બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- બિંદુઓ \(\left( {5, - 1,4} \right)\) અને \(\left( {4, - 1,3} \right)\) ને જોડતા રેખાખંડનો સમતલ \(x + y + z = 7\) પરનો પ્રક્ષેપ . . . ..લંબાઇનો છે.
JEE Mains 2018 Hard - અહી સદીશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) સમાન મૂલ્યના અને પરસ્પર લંબ છે. જો સદીશ \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{a}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{b}}) \times \overrightarrow{\mathrm{a}}\}+\overrightarrow{\mathrm{b}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{c}}) \times \overrightarrow{\mathrm{b}}\}+\overrightarrow{\mathrm{c}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{a}}) \times \overrightarrow{\mathrm{c}}\}=\overrightarrow{0}\) નું સમાધાન કરે છે તો \(\overrightarrow{\mathrm{r}}\) મેળવો.JEE Mains 2021 Medium
- અર્ધવાહકમાં, \(27^{\circ} {C}\) પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા \(1.5 \times10^{16} \,/ {m}^{3}\) છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને \(4.5 \times 10^{22}\, / {m}^{3}\) થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(.....\,\times 10^{9} / {m}^{3}\) હશે.JEE Mains 2021 Easy