ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર \(.........\) થશે.

  1. A \(4: 1\)
  2. B \(2: 1\)
  3. C \(1: 2\)
  4. D \(1: 4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4: 1\)

Step-by-step Solution

Detailed explanation

Parallel combination \(H _{ p }=\left[\frac{ V ^2}{\left(\frac{ R }{2}\right)}\right) t =\frac{2 V ^2 t }{ R }\) Series combination \(H _s=\left(\frac{ V ^2}{2 R }\right) t \quad \therefore \frac{ H _{ p }}{ H _{ s }}=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app